________________
૩૩
માર્ગ તરફ વાળવાનું પુણ્યમય કાર્ય શ્રી નંદલાલભાઈ એ જ કર્યુ છે.
ખસ, તેની આ સાહિત્ય સાધના અને આત્મ સશેાધના સદાય યશસ્વી અને એ જ શુભ ભાવના.
શ્રી દશવૈકાલિક ચિંતનિકાની કોપીએ માટે જે ભારે સપાટ પડયે હતેા. અને અમે ભાવિકાને નકલ પહોંચાડી શકયા ન હતા. તે અનુભવને ખ્યાલમાં રાખીને અમે પ્રસ્તુત પુસ્તિકાની કુલ ૨૦૦૦ નકલેા છપાવી છે. છતાંય અમને સ ંદેહ છે કે અમે સહુને કોપીએ પહેાંચાડી શકીશું કે નહીં. તેથી જેઓને પુસ્તિકાની જરૂર હાય તેઓ તુરત જ અમને જાણ કરે.
આ પુસ્તિકાનું મુદ્રણ કરવામાં શ્રી ધરણેન્દ્રભાઇએ પણ સારો સહકાર આપ્યા છે, તે બદલ, ધન્યવાદ !
પુનઃ પૂજય ગુરૂદેવને પ્રાથના કે લેખિકા પૂ. સાધ્વીજી મહારાજ પાસે આગમ ગ્રંથ તૈયાર કરાવી સંપાદન કરાવી અમને યથા શીઘ્ર પ્રકાશન માટે પહોંચાડે.
અમે પણ આશા રાખીએ છીએ કે, આપ સહુના જીવનમાં પ્રસ્તુત પુસ્તિકા જે કઈ પ્રશસ્ત તેની અનુમેદનાથી અમે સહુ પાવન બનીએ.
ભાવ સર્જે.
E મુખ્યમત્રી શ્રી રાજેન્દ્રભાઈ એ. દલાલ (સિકંદ્રાખાદ )
તથા પ્રકાશન મંત્રી
શ્રી દિનેશભાઈ એસ. શાહ ( ઈસ્મતુર )
00