________________
૩૧૪ ] શુરુ = આત્મ પર લાગેલા ડાઘને દેખાડનાર ૬ણુ..
મહાત્મા !
આ તા જિનકલ્પીના આચાર ને ? સ્થવિકલ્પીના આચાર તા ભિન્ન ને ? અમે થોડુ ઘણુ કરીએ તે દોષ નહિ ને ? ભગવાને જ સ્થવિર કલ્પીની આચાર પ્રણાલિકા અલગ ફરમાવી છે. પ્રભુ દયા કરે અને આપ અમને શિક્ષા કરે ? આપ પણ દયા કરો ને !
સાધક !
પરમાત્માને તારા પર વાત્સલ્ય હાય અને મને પણ હેાય. સ્થવિરકલ્પી અને જિનકલ્પીના આચારને વિદ્વાન. તું અતિચાર ભૂલી ન જાય ને ? તુ પણ અતિચારમાં
આલે છે ને ચારવાર સજ્ઝાય ના કરી ! શું તુ સજ્ઝાય કરે છે ?
મહાત્મા !
હું સઝાય ચારવાર નિહ પણ પાંચવાર કરું છું.
સાધક !
પ્રભુ આજ્ઞાની મશ્કરી ના કર. પાંચ ગાથાની સજ્ઝાય. કરી લીધી એટલે એક પ્રહરના સ્વાધ્યાય થઈ ગયા ? બાર કલાક તે દિવસ રાતમાં તારે પણ ઉત્સગ માગે સ્વાધ્યાય કરવા જ જોઇએ. સ્વાધ્યાય વગરની સાધુતાના સ્વાદ કેવા ? સ્વાધ્યાયમાં લીન સાધુ નલિની ગુલ્મ અધ્યયનનું પુનરા વન કરે અને અવંતી, સુકુમાલ સાધુ મહાત્મા પાસે દોડી આવે. સાધુને સ્વાધ્યાય સાંભળે તેને જાતિસ્મરણ જ્ઞાન