________________
કામ પૂર્ણ કરે તે નોકર. [ ર૩
વસ-પાત્રને દુરુપયેગ કરે તે સાધુ જિનાજ્ઞાને ચાર...
ગૃહસ્થની ભાવનાને વિશ્વાસઘાતી. ખુદના આત્મસ્વભાવને પણ શત્રુ!”
સાધક ! તને કહું છું કે તે દીક્ષા લીધી, એટલે તારી કલાની શિક્ષા પ્રારંભાઈ.
શિલ્પીને શિલા પર છીણી ચલાવવાની–હડે નહિ, તેમ તારે ઉપકરણ રાખવાના, પણ મમત્વની વૃધ્ધિ કયાંય નહિ કરવાની. તારા નિર્મમ ભાવના મનોરથને સિધ્ધ કરવા સફળ કલાકાર બની
પ્રભુ ! હું તે આપના ચરણમાં એક જ વિનંતી કરું, ભલે મને પાત્ર લબ્ધિ મળે. વસ્ત્ર લબ્ધિ મળે–આહાર લબ્ધિ મળે. તેથી હજારો મુનિઓની ભક્તિ કરવાના મારા મનોરથ પૂર્ણ કરીશ પણ મારી આહાર સંજ્ઞા-ભય સંજ્ઞા –મૈથુન સંજ્ઞા-પરિગ્રહ સંજ્ઞાને કદી વૃદ્ધિ કરીશ નહીં, બસ, ઉપકરણ દ્વારા સ્વ–પરની સંયમ સાધના માટે ઉપકારક બનવાબવાવવાની શક્તિ પ્રાપ્ત થાય; આટલી આપના ચરણમાં મારી અરજી છે.