________________
સમતાની સૌરભ પ્રસરાવે તે શ્રમણ.
[ ૨૭૭
ગુરુ હેમચંદ્રાચાર્ય. સમજદાર હતા એટલે જ ગુરુ વચને સરસ્વતી સિદ્ધ કરી શકયા. વર્તમાનમાં આપણા જેવા જીવ! કહી દે જે મત્રથી તમને સરસ્વતી સિદ્ધ ન થઇ તે મંત્રી શું અમને સરસ્વતી સિદ્ધ થશે ? આમ્નાય વગરના મંત્ર આપી ખેટુ કષ્ટ ના કરાવો.
સમજદાર શિષ્યને ગુરુ વચનથી સરસ્વતી દેવી સિદ્ધ થાય. એ સમજદાર શિષ્યને ગુરુ વચનથી અજ્ઞાન દેવી સિદ્ધ થાય.
સાધકે !
શાંત ચિત્તે તારે જ વિચાર કરવાના છે કે તારે આરાધના દેવીની આરાધના કરવી છે કે વિરાધના દેવીનાં ? સાનાનુ` પાત્ર હશે તેા સિ'હણનું દૂધ રહેશે. માટીનુ પાત્ર હશે તે પાત્રનો નાશ અને દૂધના પણ વિનાશ. આપણા આત્મા સમજદાર હશે તે! ગુરુ વચન દ્વારા સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને અસમજદાર હશે તે! ગુરુ પર દ્રોહ અને ખુદના આત્માનું. અપકલ્યાણુ આમ સવ નાશ. સાધક !
તુ હતાશ ના મન.....નિરાશ ના અન....તારી પાત્રતાને વિકસિત કર. પાત્રતા એટલે આત્માને સહનશીલ સ્વભાવ, સહનશીલ સ્વભાવની તુ વૃદ્ધિ કર. પાત્રતા એટલે જ્ઞાનના આચારનું સમ્યગ્ર પાલન. આચારપાલનમાં તપુર ખન,
આ ચૈાગ્યતા એ જ સંજ્ઞા...સદ્ બુદ્ધિ...સદ્દ સમજ ...અને શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે! જ્ઞરિજ્ઞારૂપ સંજ્ઞા