________________
૪૧. સન્માણ નાણે વગએ મહેસી w
તલ પીલીએ તે તેલ નીકળે, શેરડીને પીલે તે મધુર રસ બહાર આવે, પણ. રેતીને પીલીએ તે ત્રણે કાળમાં તેલ ન નીકળે. લાકડાને ગમે તેટલા પીલે પણ તેમાંથી મધુરાશ-મીઠાશ ના આવે.
હિતશિક્ષા કેને અપાય ? જ્ઞાન કેને અપાય ? સમજ કેને અપાય? ડાહ્યા સમજદાર બુદ્ધિમાનને...મૂખ, અસમજદાર બેવકુફને સમજ આપીએલે સમજ આપનારનું પણુ અપમંગલ.
શ્રી ઉત્તરધ્યયન સૂત્રમાં ફરમાવે છે “સન્માણ નાણે વગએ મહેસી સજ્ઞાન વડે-સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે. આ પદ દરેક હિતચિંતકે વિચારવા જેવું છે. આપણે હિત ભાવનાથી કહીએ, સામાના કલ્યાણ માટે કહીએ એટલે
સ્વીકારી લે એવું ના બને. ખુદની પણ ચગ્યતા જોઈએ. પથ્થરમાં પુપ ના પાંગરે... પુપ તે કાળી માટી હેય ત્યાં જ પેદા થાય.
BF તેમ હિતશિક્ષાથી લાભ ત્યાં જ થાય જ્યાં હિતશિક્ષાને ચાહક હાય, હિત સમજવા જેવી સદ્દબુદ્ધિ હોય, હિતવી પ્રત્યે કૃતજ્ઞભાવ હેય.
જે વ્યકિતને કંઈ પણ કહે, ત્યાં થાય કચકચ કરે મને જ કહ્યા કરે છે, મારા જ દેષ જોયા કરે છે, મને