________________
શિષ્ય અટલે જીવ'ત ભક્તિયાગ.
[ ૨૫૭
કર ભૂલ છે. આ મહાત્મા છે. તેથી મારા પ્રશ્નના જવાબ આપે છે. મારી કઈ ગ્યતા-કઇ પાત્રતા કે હું તેમને પ્રશ્ન પૂછી શકું? આ મહાત્માની જીંદગી જ અમૂલ્ય છે. તેમની જીંદગીના ક્ષણે ક્ષણના મૂલ્ય છે. આ મહાત્માની પ્રત્યેક ક્ષણ ધ્યાન માટે છે. મારા પ્રશ્નના જવાખ મને કયાંયથી ચ મળત–મારા પ્રશ્નના જવાબ માટે મેં મહાત્માના દ્રોહ કર્યો છે !!! તેના ધ્યાનમાં મેં વિઘ્ન કર્યુ. મહાત્મા કયારે ય નહિ કહે પણ, તેમની પ્રતિભાએ મને સુગ્ધ કર્યા છે. તેમના જ્ઞાનના પ્રકાશથી હું. અ ંજાઈ ગયા ....હવે ખૂબ પ્રશ્ચાત્તાપ થાય છે. મહાત્મા ! મેં આપના ધ્યાનમાં વિઘ્ન કર્યુ” છે. મને માફ કરો, ક્ષમા કરો આ અક્ષમ્ય અપરાધ ને !!!”
મુનિ અનાથી અને સમ્રાટ શ્રેણિકને વાર્તાલાપ પ્રસિદ્ધ છે. મહાત્મા અનાથીના આંતરિક વૈશગ્યે જ સમ્રાટ શ્રેણિકને આત્માભિમુખ બનાવ્યા છે. પણ વાર્તાલાપ ખાદ શ્રેણિકના હૃદયમાં શું મનેાવેદના થઈ હતી તેના કયારે ય આપણે વિચાર કર્યાં નથી....
•
સાધક ! મહાત્મા અનાથી સાધક, મહાત્મા અનાથી સાથે કરવા આવ્યા, તારી સામે તારા સ્વજનો અને સ્નેહી આવશે. વાર્તાલાપ થશે. વિચાર વિનિમય થશે. પણ, મારે તેા તને એક સામાન્ય, સાવ
૧૭
પણ સાધક અને તુ ય સમ્રાટ શ્રેણિક વાર્તાલાપ યુગના સમ્રાટ આવશે.