________________
દુઃખનું મૂળ છે કામના, ઇચ્છા અને અભિલાષા [ ૨૫૩
સાધક ! .
તમારા જ્ઞાનની અનુમેદના....પણ એક મારા પ્રશ્નને જવાબ આપવાની તસ્દી લેા. આ જ્ઞાન તમને સહનશીલતા આપવામાં મદદ કરે છે?
મહાત્મા !
તમે શું ખેલ્યા ? સહનશીલતા” શુ' હુ ભણ્ય એ ગુન્હા થયે. ? જ્ઞાન તા મેં' જ્ઞાની કહેવરાવવા મેળળ્યુ છે. તમારા જેવાને જવાબ આપવા મેળળ્યું છે. જ્ઞાન મને સહનશીલતામાં મદદ કરે. . . સાચું કહું ભાઈસાબ ! “હું તા મને એક સભળાવે અને કહી દઉં છું જો હું ભણેલા ગણેલે! છુ. મૌન રહુ છું ત્યાં સુધી મજા છે. મારું માથું પુસ્તકમાં છે ત્યાં સુધી તમને કઇ તકલીફ નહિ કરું, પણ જો તમારી સાથે જીભાજોડી અને લખાપટ્ટીમાં ઉતરીશ તા મને નહિ તમને ભારે પડી જશે, સાચું કહુ છું સહન શીલતા મારામાં નથી. ખસ, બધુ કરી શકું છું પણ સહન શીલતા આવતી નથી. મને માફ કરજો.”
પરમાત્માના શાશ્ત્રા આપણા જેવા વક્ર અને જડ આત્માના ઉદ્ધાર માટે અનેક રીતે પ્રયત્ન કરે છે. મા જે વાસલ્યથી સમજાવે તેના કરતાં અન‘તગુણા વાસલ્યથી તારક તીથ કર પરમાત્મા આપણા ઉપર ભાવદયા કરીને ફરમાવે છે. ખૂબ લાંબાકાળથી દીક્ષિત બન્યા. તપ નિયમોના પાલન કર્યાં પણ સાચે મન-વચન-કાયાની શુદ્ધિથી કરણ
-