________________
૨૪૦ ] મન એટલે અનેક સમસ્યાની ફેકટરી. તા લાગે દુનિયાના બધા પ્રાણી, બધી વ્યક્તિએ વિશ્રામ કરે તેા ચાલે પણ,
જેને ગુણી ખનવુ છે. મહાગુણીની હરોળમાં બેસવુ' છે, તેને જીવનમાં કયારેય વિશ્રામ નહિ કરવાના. સતત્ નિરંતર અપ્રમત્તભાવે ઉદ્યમી રહેવુ જોઇએ. ગુણી કહેવરાવું સહેલુ છે પણ....ગુણી કહેવરાવવા માટેય ગુણના આશ્રય લેવા પડે છે. એક શ્રીમંતને પ્રસિદ્ધિને માહ લાગ્યા. પ્રીતિએ આપ્યાં તા છેવટે કીતિ માટે દાન કરવું પડશે અને દાન કરશે તે દાનવીર કહેવાશે તે ગુણી અનવા શુ' કરવુ' પડે તે તુ વિચાર !
ગુણી બનવા શુ' મહેનત કર્વી, તેનું વર્ણન કરી ના શકાય. કારણ દરેક વ્યક્તિને પેાતાની ચાગ્યતા મુજબ મહેનત કરવી જોઇએ. મહાત્માએ તા આપણને એટલુજ ક્રમાવે ગુણી અનવુ ખૂબ કઠીન છે, તે માટે અનેક દૃષ્ટાંતા આપે, ઉપમા આપે ગુણથી પીછે હઠ કરવા નહિ.... પણ ગુણના મૂલ્ય સમજાવવા.
.
દાન આપવું તે જુદી ચીજ અને દાનના ગુણ હોવા એ અલગ હકીકત. તપ કરી લેવા તે જુદી વાત, અને તપના ગુણ પ્રગટ થવા તે અલગ હકીકત. સહન કરવું' તે જુદી વાત અને સહન-શીલતાને ગુણ હોવા એ જુદી વાત. કાય કરવું એ જુદી વાત અને પાપકારના ગુણ હોવા તે જુદી વાત, ઇન્દ્રિયોને કાબુમાં રાખવી પડે તે જુદી વાત અને સંયમના ગુણ પ્રગટ થવા તે જુદી હકીકત, જ્ઞાન
18.