________________
કીકરની ટાકી કરે તે મહાત્મા.
[ ૨૨૧
સ્ફોટ કરવા માટે પણ હવે તેવા જ જવાબ આપવા પડશે. ભાઈ....તુ તા એટલો માટે જાન્નુગર છે....દુર્ગાણ કૈઈનામાં. ભૂલ કોઈની, ગુન્હા કાઈ ના, પણ તેના કારણે કર્મીના બ`ધ તું કરે છે.
1
ભલા
કાઈ ખરાબ કરે તે! દયા આવવી જોઇએ; કરૂણા આવવી જોઈ એ, તેના બદલે સામે! ગુસ્સે તિરસ્કાર.... સાચે આ તો એવુ' થયુ, આગ જોવા ગયા અને ખિસ્સા માં સ્ફોટક પદાથ હતા તે ભૂલી ગયા. આમ જોનારને પણ આગ ભરખી ગઈ....તેમ દુનિયાના દોષ જોનાર મહાન સજ્જન આત્મા તુ' ભૂલી ન જા....તારા હૈયામાં ક્રાધ–માનના બીજ ડેલાં જ હતાં, ખસ કોઈના દોષ જોતાં દ્વેષની આગ ભડભડી ઉડી. તારા અંતરની સમતા શાંતિ ખલાસ થઈ ગયા અને તારુ મુખ ચઢી ગયું. આ સત્ય હકીકત સ્વીકાર. ...તું જવાબ આપુ. મહાત્મા-જ્ઞાની આત્માને, વિશ્વની બધી વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ સમજાય ને ? બધાની ભૂલ અને ગુન્હાને સમજે ને ? તેમ છતાંય તેમને કેમ કાઇના પ્રત્યે અણગમો પેદા થતા નથી ? કેમ તેમનુ' મેહુ ચઢતું નથી ?
જેમનાં શિર પર સમુદાયની જવાબદારી છે. શાસ નના અનેક પ્રશ્નો છે તેવા ગચ્છનાયક મહાન આચાય ભગવ ંતાના તે. દન કર્યાં છે? શું તેમની પ્રસન્નતાએ તેમના મુખની શાંતિએ, તારા દિલને મુગ્ધ નથી કરી દીધુ ? -