________________
અને સાધનાને આધાર વિશુદ્ધ ક્રિયા છે.
[ ૨૦
પરમાત્મા મહાવીરસ્વામી ચ'કૌશિક સને જે શબ્દ ફરમાવે બુજ્સ બુજ્સ' તે શબ્દનુ કદાચ આપણે અનુકરણ કરી શકીએ પણ હિંસક ક્રૂર પ્રાણી પ્રત્યે હૃદયની હાર્દિ ક કરુણા તા પરમાત્મા પાસેથી કેવી રીતે ઉધાર લઈ શકીએ ? પરમાત્માના શબ્દને ચડકૌશિક સર્પ પણુ સમજી શકે અને આપણા શબ્દોને આપણા નજદીકના - વર્તુલના પરિચિત પાત્રો પણ સમજી ના શકે, તે તેમાં કારણ શું ? પરમાત્માએ પણ કક્કાના અક્ષરના ઉપયેગ કર્યાં અને આપણે પણ તેજ અ થી હ સુધીના અક્ષરના અનેલે કેક શબ્દ વાપર્યાં છે ને ? ફરક કયાં ? કહેવુ જ નહિ, માનવું જ પડશે. શબ્દની પાછળ ભાવનાનું જ ખળ છે તેણે જ શબ્દમાં ચમત્કાર સર્જ્યોĒ.
જેની પાસે ચારિત્રની શુદ્ધિ છે....તપની પવિત્રતા છે... જ્ઞાનની ગરિમા છે....તે મહાત્માના સહજ રુપે નીક– ળેલા વચન જ વરદાન અને શ્રાપ બની જતા હૈાય છે. આથી જ ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમાં અધ્યયનની પંક્તિ ભગવ` ! વાહરાહિ મે' માં ભક્તની આજીજી છે,
ગુરુ ભગવંત્ ! !
મને ખેલાવા! મારી સાથે અમેાલા ના લે....હુ ભૂલને પાત્ર છું. આપ ક્ષમાના નિધાન છે. હું ગુન્હેગાર.".