________________
૨૦૦
સ્વની ભૂલે બીજાને દોષિત કરવા તે
કહેતાં “વિયા સવે ઝાયઈ” કહ્યુ. આ પદ જ કહે છે કે સાધક ! ધ્યાન તે! તે ઘણુ કર્યુ છે. તારા ધ્યાનના ઇતિહાસ, તારું ધ્યાનનું' ચરિત્ર ખૂષ જૂનુ' છે. એક એ, ચાર વર્ષથી તને ધ્યાનની આદત નથી—સુદીર્ઘ કાળથી તને ધ્યાનની આદત છે.
5 મસુવે ફરક લક્ષ્ય બદલવાના કરવાના છે. લક્ષ્ય અદલાશે એટલે ધ્યાન બદલાશે. ધ્યાનની પ્રણાલિકા બદલાશે અને ધ્યાતા– આત્મા બદલાશે અને જ્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એક થશે ત્યારે તુ પણ શુદ્ધ, મુ નિર ંજન, નિશકાર, પરમાત્મા બનીશ!!
વિશ્વમાં ધ્યાનની અનેક પ્રક્રિયા છે, પ્રણાલી છે. કોઇએ ચાગ દ્વારા ધ્યાનની પ્રાપ્તિ કહી છે. કેઈએ પ્રાણાયામ દ્વારા ધ્યાનની પ્રાપ્તિ બતાવી છે. કેાઈએ શ્વાસે વાસાના નિરીક્ષણ દ્વારા ધ્યાનની પ્રાપ્તિ પર ભાર મૂકયા છે. કોઈ એ ષચક્ર ભેદન દ્વારા ધ્યાનની પ્રાપ્તિની વાત કરી છે. કોઇએ શક્તિ પાત દ્વારા ધ્યાનની પ્રાપ્તિના માગ કહ્યો છે. કેઇએ તાંત્રિક સાધન દ્વારા ધ્યાનની પ્રાપ્તિની વાતા વહાવી છે. કોઈ એ માંત્રિક આરાધના દ્વારા ધ્યાનની પ્રાપ્તિ થશે તેમ જણાવ્યું છે. કેઇએ નૃત્ય દ્વારા ધ્યાનની પ્રાપ્તિ થઈ શકે છે તેમ વર્ણન કર્યુ. છે. કેઈ એ સ ગીત દ્વારા ધ્યાનની પ્રાપ્તિ ડાંસલ કરવા કહ્યું છે. અને વર્તમાનની કેટલીક વિચિત્ર વ્યક્તિઓએ સભાગ દ્વારા ધ્યાનની પ્રાપ્તિની ભ્રામક વાતે પણ વહાવી છે.