________________
નમસ્કાર
· ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરને અનંત લબ્ધિનિધાન પ્રથમગણધર ગૌતમસ્વામીજીને.....
પંચમગણધર સુધર્માસ્વામિને... પરમ પવિત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને.... આ પવિત્ર સૂત્રની નિયુક્તિ કરનાર શ્રી ભદ્રબાહુ સ્વામીને કાલના પ્રવાહમાં આજસુધી અજ્ઞાત રહેનાર આ સૂત્રના ભાષ્યકર્તાને...
.
આ પવિત્ર સૂત્ર તથા મગલમયી નિયુક્તિના સહાન અર્થાની વિવેચના કરનાર શ્રી વાદિવેતાલ શાંતિસૂરીશ્વરજી મહારાજને.... ૬ અત્યાર સુધી આ સૂત્રની અવિચ્છન્ન પરપરા ચલાવનાર મહાપુરુષાને
5 પોતાની અંતિમ અવસ્થામાં આ સૂત્રના છત્રીસે છત્રીસ અધ્યયનના સ્વાધ્યાયમાં રણુ કરનાર અમારા પૂ. દાદાગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ૦ ને.....
પ્રસ્તુત વિવેચન ગ્રંથ પર હૃદયના આશીર્વાદ વસાવનાર વાત્સલ્યદાતા પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ૦ ને....