________________ -શિષ્ય એ જીવનની સીધી દિશા છે. [ ૧૫પ આંબા નથી...પાણી છે. પાણી..! જે નીચે કેવી મજા છે. સીધા રસ્તે ચાલવાનું, શ્વાસ ભરાય નહિ...તરસ લાગે નહિ અને કેવી સુંદર માનવની અવર-જવર ! એક વ્યક્તિને પ્રશ્ન પૂછીએ ત્યાં જવાબ આપનાર બે વ્યક્તિ હાજર હોય. કયાંય ભય નહિ. અકસ્માત નહિ, હિમાલયના ઉત્તુંગ ગિરિ શિખરે પર આરહણ કરનાર દરેક યાત્રિકને મફત શિખામણ આપનાર મળી જ જાય અને શિખામણ સાંભળવા નહિ ઉભા રહે તે હાથ પકડીને પણ શિખામણ સંભળાવવાના જગતના પ્રત્યેક ઊર્ધ્વરેહીને આ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું જ પડે. કોઈ પણ મહત્વાકાંક્ષીને પ્રારંભમાં કયારેય જગતે સાથ આપે છે? જગતના નિરાશાવાદીહતાશાવાદી ડાયરે કયારેય ઊર્ધ્વરિહીને અભિનંદે? ના.. એ બને જ નહિ, માનવ સ્વભાવની આ વિરુદ્ધ વાત છે. જેમ ઊર્વાહીને કોઈ અભિનંદે નહીં તેમ સંયમ માગે સંચરતા દીક્ષાર્થીને કે પ્રેરણાના પીયૂષપાન કરાવે નહીં. કોણ તેને સાથ અને સહકાર આપે ? કાયર અને નિરાશાવાદીઓને સ્વભાવ છે સાથ સહકાર ન આપ... પ્રેરણા પ્રેત્સાહન ન આપવા....પણ બિહામણું-ડરામણ વાત કરવી અને બિનજરૂરી શિખામણ આપવી. - સંયમીને એક સંસાર રાગી અવશ્ય કહેશે. “પ્રભુની આજ્ઞા શું દીક્ષામાં જ પળાય છે? સંસારમાં નથી પળાતી ? શાસનથી પ્રભાવને શું સાધુ જ કરી શકે ? સંસારી શાસ