________________
૧૪૪ ] જેને જેટલું ખમતા આવડે તે તેટલે મોટો.
સમાનધમીને ભૂલી પેટની પીડાને યાદ કરનાર પિપટ પંડિત, આ બધા ભક્તિને પાત્ર હજી બાકી છે. મારા ઉપકારી મહાત્માઓ..આચાર્ય ભગવંતુ ઉપાધ્યાય ભગવંત, પ્રર્વતક, ગણવછેદક, રત્નાધિક મારા વિદ્યાદાતા, આપ બધા અનુગ્રહ કરશે તે હું લલકારીશ
“જઈ મે અણગહં કુજજા, સાહૂ હુજામિ તારિઓ
આપે મારા ઉપર ઉપકાર કર્યો...મને તાર્યો..ઉદ્ધા, બાદમાં સંયમ યાત્રા માટે અન્ન ઉપયોગી છે આસ્વાદ માટે નહિ.
આહાર એવી વૃત્તિથી કરીશ વચ્ચેના નિરર્થક દલાલ દાંત અને જીભને દલાલી મળે નહિ અને પેટમાં પહોંચી જાય. શુદ્ધ આહારથી મારામાં અપ્રમત્તભાવની અભિવૃદ્ધિ થશે.
હું બકુશ-કુશીલ–ચારિત્રધર, ધીમે ધીમે સંયમ યાત્રાના લક્ષ્યથી ચારિત્રને ઉપાસક બનીશ.
સાધક !
જાયાએ ઘાસમેસેજજા” નો આટલે સંકુચિત અર્થ કરવાનો નથી. કહું અને તું હા-હા કહે તો તેમાં શી મઝા? “જાયાએ ઘાસમેસેજ જાને તે પૂર્ણ વિચાર કર્યો છે કે અપૂર્ણ ?
ગુરુદેવ !
મને તે હું બધી વાતમાં પૂર્ણ જ લાગું છું. આખી દુનિયાની વાતમાં પૂર્ણ વિચાર કરું છું પણ મારી