________________
(૫૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર પણ કરી. તે સાંભળી કુમાર ઉપર રાજાની બહુ પ્રીતિ ઉત્પન્ન થઈ, તેમજ તેના ઉપર વિશ્વાસ પણ સજજડ થયે. તેથી રાજાએ પણ માંસના ત્યાગ સાથે દેવ તથા ગુરૂતત્વને સ્વીકાર કર્યો.
એક દિવસ દ્વારપાલવડે પ્રવેશ કરાએલી કેઈક હૃતિ સંધ્યા. દતિને આગમન
સમયે કુમારની પાસે આવી અને વિનંતિ ૭ જ કરવા લાગી. હે કુમારેં? આ નગરમાં બહુ રૂપવતી, રાજા, મંત્રી, નગરશેઠ અને પ્રતીહાર એ ચારેની સ્ત્રીઓ આપને જે કામવરથી. બહુ દુઃખી થઈ છે. તેથી તે ચારે સ્ત્રીઓએ વિચાર કરી ને આપની પાસે એકલી છે. માટે તેઓ દરેક પરસ્પર આ વૃત્તાંત ન જાણી શકે તેવી રીતે અનુક્રમે આપના સમાગમને લાભ તેઓને મળી શકે એટલી કૃપા કરે. ત્યારબાદ પિતાને જે કરવાનું હતું તેને નિશ્ચય કરી. કુમારે જવાબ આપ્યો કે આવતી કાલે રાત્રીના પ્રથમ પ્રહરમાં પ્રતીહારની સ્ત્રી, બીજા પ્રહરમાં શેઠાણું, ત્રીજા પ્રહરમાં મંત્રી ની સ્ત્રી અને ચોથા પ્રહરે રાણીને મોકલવી. આ પ્રમાણે કુમારનું વચન સાંભળી દૂતિએ જાણ્યું કે હવે આ કાર્ય સિદ્ધ થયું એમ સમજીને બહુ ખુશી થઈ અને તે વૃત્તાંત દરેકને ઘેર જઈ નિવેદન, કરી પોતે કૃતાર્થ થઈ. બીજે દિવસે કુમારે રાજાને કહ્યું કે આપને હું કંઈક નવીન
બનાવ દેખાડવા ઈચ્છું છું. તે જોઈ આપ કુમારનું કર્તવ્ય. કેઈ સમયે નહીં જેએલું એવું આશ્ચર્ય
પામશે. તે સાંભળી રાજા બોલ્યા: હે સત્પરૂષ? હું તને વ્યવહાચ્છી પુત્ર સમાન જાણું છું પણ નિશ્ચયથી તે હને પિતા સમાન માનું છું. કારણકે સદ્ધર્મના દાનથી મહારે જન્મ લેં સફલ કર્યો છે. માટે હે વત્સ? હવે વિકલ્પ કરવાનું કંઈપણ કારણ નથી, આપની ઈચછા પ્રમાણે હું વર્તવા.