________________
શાન્તિમતીની કથા.
(૩૯૭)
शान्तिमतीनी कथा.
અતિથિસ વિભાગવ્રત.
ભાગ.
દાનવીર્ય રાજાએ પ્રશ્ન કર્યા, હે ભક્તવત્સલ ! હવે ચેાથા શિક્ષાવ્રતમાં અતિથિ સંવિભાગનું સ્વરૂપ અમને અતિથિસવિ કહેા. શ્રી સુપાર્શ્વપ્રભુ મેલ્યા, હે રાજન ! જે ગૃહસ્થપુરૂષ શ્રદ્ધાવડે વિશુદ્ધ, ન્યાયથી ઉપાર્જન કરેલું અને નિર્દોષ એવું ભાજનાદ્વિક પેાતાને ત્યાં આવેલા સુપાત્ર માનએને અર્પણ કરે છે, તેમ જ પ્રફુલ્લ મનવડે રોમાંચિત થઇ સત્પાત્ર સાધુએને શુદ્ધ દાન આપે છે, તે શાંતિમતીની માફક સ્વ લેાકની સુખ સંપત્તિ લેગવે છે. જેમકે—દેવતાઓની સ્નાન ક્રીડાવડે મનાહર છે. શાભા જેની, સુવર્ણ કમળાની શ્રેણીઓને લીધે રાજહુ સેાવડે સેવન કરાચેલું અને નિ`લ જલ જેમાં ભરેલુ છે એવા માન સરેાવરની સમાન, સુંદર ક્રીડા કરતા સનુષ્યાથી વિભૂષિત અને ઉત્તમ પ્રકા રની પ્રજા જેમાં રહેલી છે એવું વિલાસપુર નામે નગર છે. તેમાં ઉત્તમશા ( શ ) સ્રોમાં ( શસ્ત્રોમાં ) કર્યો છે શ્રમ જેમણે એવા પંડિત સમાન અને વિરરૂપી અંધકારને હરણ કરવામાં સૂર્ય સમાન શ્ર નામે તેમાં રાજા છે. વળી સ ધર્મકાર્ય માં તત્પર તેમજ મન, વચન અને કાયાવડે પતિભક્તિમાં દૃઢ શ્રદ્ધાવાળી વિલાસવતી નામે તેની સ્ત્રી છે. તેમજ તે નગરમાં ધર્મરૂપી છે સમૃદ્ધિ જેની તથા વિશેષ સદાચારમાં હમ્મેશાં યત્ન કરતા અને સર્વ ગુણ્ણાના આધારભૂત એવેા સાધાર નામે પ્રસિદ્ધ શ્રેષ્ઠી રહે છે. વિશાલ નિત્ર વિલાસવડે રમણીએમાં ચૂડામણિ સમાન વિમલા નામે તેની સ્ત્રી છે. અને સુખની કાતિવડે ચંદ્રમડલને નિસ્તેજ