________________
(૩૯૪)
મીસૃપાનાથ ચરિત્ર. સાંભળી તે સર્વ શ્રેષ્ઠી પુત્રએ બાર પ્રકારનાં શ્રાવક વ્રત લીધાં. પછી વાનરે કેવલી ભગવાનની સમક્ષ દર્શન સહિત અનશનવત વિધિપૂર્વક ગ્રહણ કર્યું. બાદ કેવલી ભગવાન હમેશાં તેની પાસે રહી ઉપદેશ આપે છે. અત્રે પણ વાનરની ઉપર પુપોપચારાદિક રચે છે. અને તેઓએ કહ્યું કે, હારા પુય માટે જનબિંબની પ્રતિષ્ઠા અને પુસ્તકાદિકમાં કેટી દ્રવ્ય અમે વાપરીશું. વાનર પણ તેને સ્વીકાર કરી સાતમા દિવસે મરણ પામી અષ્ટમ કપમાં અતિમહર્તિક દેવ થયે. | સર્વ શ્રેષ્ઠ પુત્ર વિધિ પ્રમાણે શ્રાવક ધર્મ પાળે છે અને પર્વ
_ તિથિઓમાં ચાર પ્રકારના પષધવત ગ્રહણ પ્રથમઅતિચાર કરવામાં તેઓ બહુ ઉપયોગી રહે છે. એક
દિવસ પષધ લઈ લહરચંદ નિદ્રાને લીધે પ્રમાદ વશ થઈ ગયે, અને બહુ ઉતાવળથી પડીલેહણ કર્યા વિના સંથારાનાં વસ્ત્ર લેવા ગયો કે, તરતજ ઉગ્ર વિષવાળા સર્ષે તેની હથેળીમાં દંશ કર્યો. જેથી તે તત્કાલ પ્રાણમુક્ત થઈ ગયે, અને નાગાકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળી અ૫ સમયમાં મહા વિદેહમાં ઉત્પન્ન થઈ. ત્યાં દીક્ષાવ્રત પાળી કર્મબંધનને ત્યાગ કરી થોડા જ સમયમાં મોક્ષસુખ પામશે. તે શ્રેષ્ઠીને બીજો પુત્ર શલભ વણિક એક દિવસ પિષધમાં
બેઠા હતા. પરંતુ તે બહુ નિપુર અને પ્રદ્વિતીય અતિચાર. માદી હતું, તેથી દુષ્પતિ લેખીત (જેમ
તેમ પડિલેહણ) કરી શખ્યા ઉપર બેસવા ગયે કે, તરતજ તેના પગમાં સર્પ સમાન વિષવાળા મહાટા વિ. છીએ દંશ કર્યો. જેથી અત્યંત વેદનાને લીધે કાળ કરી તે ભવન પતિ દેવ થયા.
ત્રીજો પુત્ર દુર્લભ પિ લઈ અધરાત્રીના સમયે અત્યંત
તરત જ
નાગલોકમાં કર્યો