________________
સામણીનીકયા.
( 303 )
જણાવી, પછી વિમલ આવ્યેા, હૈ મૃગાક્ષિ ! મ્હને પણ સદ્ગુરૂની પાસે ગૃહીધમ અપાવ. પ્રભાતમાં ધનશ્રી પાતાના ગુરૂણીના ગુરૂ શ્રી વિમલસૂરિ પાસે પેાતાના પતિને લઇ ગઇ. અને પાતાની સાથે જ વિમલને સુરીશ્વરના ચરણકમલમાં વંદન કરાવ્યું. પછી સૂરિએ દેશનાના પ્રારંભ કર્યો. ક્ષણમાત્ર ધર્મોપદેશ સાંભળી ધનશ્રયે ગુરૂ મહારાજને પ્રાર્થનાપૂર્વક વિનતિ કરી. પ્રભા ! મ્હારા પતિને ગૃહિ ધર્મ આપે. ગુરૂએ પણ તે પ્રમાણે શ્રાવક ધમ ના ઉપદેશ આપ્યા. ત્યારબાદ પોતાની સ્ત્રી સહિત વિમલ પેાતાના નગરમાં આન્યા. અને રાગ રહિત શ્રીપ્રલાને જોઈ તે ખેલ્યું, તુ ત્હારા પિતાને ત્યાં ચાલી જા. વળી ત્હારા માટે જે ખર્ચ થશે તે હું' ત્હને ઘેર એઠે ત્યાં માકલાવી દઈશ. માટે હવે તુ જલદી ચાલી જા. આ પ્રમાણે શ્રીપ્રભાના તિરસ્કાર સાંભળી ધનશ્રી પતિના પગમાં પડી ખેલી, પ્રાણપ્રિય ! મા મ્હારી મ્હેન છે. માટે તે મ્હારા ઘરમાંજ રહેશે. વળી એની ઉપર વ્હેમે પ્રસન્ન થાઓ અને મ્હારી ઉપર પણ આટલી કૃપા કરી, એમ પતિને જણાવ્યા બાદ શ્રીપ્ર ભાને કહ્યું કે, હું સખિ ! હાલ તું સ્વામી પાસે જઈને ક્ષમા માગ. પછી શ્રીપ્રભાએ પણ ધનશ્રીના કહેવા પ્રમાણે ક્ષમા માગી. વિમલ મત્સ્યે, હું તે ક્ષમા કરૂ છું, પરંતુ ત્હારી મ્હેનની ક્ષમા માગ. જેથી ફ્રીને આ પ્રમાણે દુર્દશા થાય નહીં. ત્યારબાદ તે સંતુષ્ટ થઇ પૂર્વ ની માફક ભાગ સુખ ભાગવવા લાગ્યાં.
એક દિવસ ધનશ્રી ખેાલી, સ્વામિન્! ખરૂં જોતાં મા સંસાર દુ:ખરૂપજ છે. ચોવનના વિલાસવાળી પ્રમ
ધનશ્રીના ઉપદેશ. દાએ પણ ક્ષણમાત્ર રમણીય છે. તરૂણુ અવસ્થાના રંગ વિજળી સમાન અસ્થિર છે. જીવિત પણ ક્ષણુભ'ગુર દેખાય છે. તેમજ સ્નેહ વિનાના ભર્તા, સદ્ભાવ રહિત મિત્ર વર્ગ, શીલ રહિત ભાર્યો, ઉત્કૃષ્ટ જ્ઞાન