________________
સેમછીનીકથા
(૩૭૧) ચીરાવા લાગ્યું, સઘળાં અંગ વાયુની વેદનાથી ભરાઈ ગયાં,
લવાની શક્તિ પણ બહુ ઘટી ગઈ. શ્વાસ પણ બહુ ચાલવા લાગ્યો, એમ અનેક ઉપદ્રવને લીધે તે બહુ અશકત થઇ ગઈ. એટલે વિમલ શ્રેણીએ મંત્રવેદી વૈલોને લાવ્યા, તેઓએ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપાય કર્યો પણ કંઈ આરામ થશે નહીં. ત્યારપછી શ્રીપ્રભાએ વિમલને કહ્યું, હવે હું જીવવાની નથી. માટે મહને ભૂમિ ઉપર સુવાડે અને સ્વજનવર્ગને બેલા. જેથી તેઓની હું ક્ષમા માગું. વિમલે પણ તે પ્રમાણે કર્યું, અને શ્રીપ્રભાને કહ્યું કે તું હારા અશુભ કાર્યની પર્યાચના કર. શ્રીપ્રભા બોલી, પ્રિય પતિ! પાપકમ, તે મહેં બહ કર્યા છે. પરંતુ એક મોટું નિર્દય કાર્ય કર્યું છે. જેથી હું દુભાગિણું સ્ત્રીઓમાં શિરોમણિ સમાન છું. વળી મહારું હૃદય મેહરૂપી પ્રહથી ઘેરાયેલું છે. અવિવેકને લીધે મહારૂં ચિત્ત સ્થિર નથી. રાગાંધ બની બહુ અધમ કાર્ય મહારાથી કરાયાં છે તેમજ સ્ત્રીઓમાં પ્રધાનપણે રહેલી ઈષ્યવડે હે તે સમયે પ્રવાકાના મુખથી ઉત્તમ કુળમાં જન્મેલી, ઉત્તમ પૈર્યવાળી, શાંતિગુણ જેમાં મુખ્ય રહે છે અને ચંદ્રલેખાની માફક મન, વચન અને કાયાથી નિષ્કલંક એવી મહાસતી ધનશ્રી ઉપર તન્હારા સ્નેહને ઉછેર કરવા મિથ્યા આળને આરેપ કરાવે છે તે હજુ પણ મહારા હૃદયમાં શની માફક પીડે છે. તે પ્રમાણે શ્રીપ્રભાનું વચન સાંભળી વિમલ પશ્ચાત્તાપ
કરવા લાગ્યા. મહા ખેદની વાત છે કે હે વિમલને કર્ણ દુર્બળતાને લીધે આ અકૃત્ય કર્યું. પશ્ચાતાપ. માત્ર મહેં લેના કહેવા ઉપર વિશ્વાસ
રાખે. તેનું આ પરિણામ આવ્યું. આશ્ચચું છે કે અવિવેકને લીધે અકાર્ય કરનાર એવા હને અને