________________
સામએ’નીમ્યા.
( ૩૬૭) છે ? તે ખેલી, ધનશ્રીએ હુને માકલી છે. અને ધનશ્રેણીને ત્યાં હૈને ખેલાવવા માટે હું જાઉં છું, કારણકે પાતે કરેલા સ ંકેતના ભંગ થવાથી ક્રોધને લીધે તે આજે આવ્યે નથી માટે મ્હારાથી અત્યારે વિલબ થાય તેમ નથી. કેમકે ધનશ્રીના ભર્તા વિમલ શ્રેષ્ઠી પેાતાને ઘેર ન આવે તેટલામાં આ કાર્ય મ્હારે કરવાનુ છેએમ કહી તેણીએ કહ્યુ કે, આ વાત કાઇની આગળ કરશેા નહીં. આ સ હકિકત ત્યાં ઉભા રહેલા વિમલે સાંભળી અને તે વિચારમાં પડયા કે, ધનશ્રી અને વિમલનું નામ આવ્યું તેથી જરૂર મ્હારી શ્રી સંબંધી આ બન્ને જણ વાત કરે છે. એમ જાણી તે અસદ્ વિચારમાં પડી ગયા.
અરે ! શું ચંદ્રના ભિમાંથી કદાચિત્ મંગાર વૃષ્ટિ થાય ખરી ? કિવા દ્રાક્ષની વેલીમાંથી લીંબડાના વીમલના અસફળેની ઉત્પત્તિ સંભવે ખરી ? અથવા ત્ય વિચાર. કામના સ્વભાવ બહુ વિષમ હાય છે. તેમજ વિષમ સ્વભાવવાળી સ્ત્રીએ પણ રાગાંધ થઈ કર્યુ અકાય નથી કરતી ? વળી ખરા અનુરાગીને છેડી દે છે અને કૃત્રિમ સ્નેહીઓને ઇચ્છે છે. કામગ્રહથી મૂઢ થયેલી પ્રમદાએ ગુણુને પણ દોષ તરીકે જુએ છે. વળી તેઓને રૂપ, કુલ, કલા, પરાક્રમ અને સંપત્તિ પણ પ્રમાણભૂત થતી નથી. જ્યાં પ્રેમ વધી પડે છે ત્યાંજ કોઇ અપૂર્વ શુષુ જોવામાં આવે છે. પ્રાયે ઉત્તમ કુલમાં જન્મેલી સ્ત્રી પણ અધમ પુરૂષ ઉપર આસક્ત થાય છે. મ્હાટા પર્વતમાંથી પ્રગટ થયેલી નદી પણ નીચ ગામિનીજ હાય છે. માટે મ્હારા કુળમાં કલંક ન લગાડે તેટલામાં એને એના આપને ત્યાં માકવી દેવી ઉચિત છે. એમ વિચાર કરતા વિમલ પેાતાને ઘેર આવ્યા.
ત્યારબાદ કાઇક પ્રસંગ આવવાથી વિમલ આા, હૈ પ્રિયે !