________________
સાવા એ તેના પ્રાથમિક ,
સામગ્રીનીક્યા.
(૩૫) નગર છે. તેમાં ધનંજ્ય નામે રાજા રાજ્ય કરે છે. વળી તેમાં વિમલ નામે સુપ્રસિદ્ધ શ્રેણી છે. વળી સુંદર આકૃતિવાળી, શીલવતી સ્ત્રીઓમાં શિરોમણિ સમાન, ઉત્તમ કુલમાં જન્મેલી, વિનય ગુણનું મુખ્ય સ્થાન, લજજાગુણ જેમાં મુખ્યતાઓ રહેલે છે, મૃદુ, અને સ્વલ્પ છે સ્વર જેને તેમજ સ્વભાવમાં બહુ સરલ એવી ધનશ્રી નામે તેની સ્ત્રી હતી. વિમલ શ્રેણી તેની સાથે બહુ પ્રેમપૂ. વક પાંચ પ્રકારના વિષયભેગ અનુભવતા હતા. પરંતુ પુત્ર નહીં હવાથી બન્નેનાં હૃદય બહુ દુ:ખી હતાં. એક દિવસ વિમલે કહ્યું કે, જે સ્ત્રીઓ પુત્રનું સુખ નથી જાણતી તેઓના ગુણ તથા સૌભાગ્યને અભિમાન, તેમજ સુખ શયનાદિક “મેના” વિગેરે વૈભવ શા કામને! ધનશ્રી બેલી, પ્રાણપ્રિય ! કેઈપણ સારી કુલીન સ્ત્રી સાથે તમે બીજું લગ્ન કરે અને જે પુણ્ય યોગે તેનાથી પણ પુત્ર થાય તે બહુ સારું. વિમલ બોલ્યા, હે સુંદરિ! હારા ઉદરરૂપી સરેવરમાં કિડા કરવા માટે હંસ સમાન પુત્રને જે જન્મ થાય છે તે સિવાય બીજા પુત્રનું મહારે કંઈ પણ પ્રયેાજન નથી. ધનશ્રી બેલી, પ્રાણવલ્લભી ફરીથી આ પ્રમાણે વચન તહારે બેલવું નહીં. કારણકે પુત્ર વિના દ્રવ્યનું રક્ષણ કેણ કરશે? ત્યારબાદ સ્ત્રીના બહુ આગ્રહને લીધે વિમલ શ્રેણીએ શ્રીપ્રભા નામે કુલીન કન્યા સાથે બીજું લગ્ન કર્યું. ધનશ્રી પિતાની પુત્રી સમાન માનીને તે શ્રીપ્રભા કન્યાનું પાલન કરે છે. અનુક્રમે શ્રીપ્રભા વન વયમાં આવી ગઈ, બાદ એક
દિવસ તે કંઈક કાર્ય કરતી હશે તેવામાં ધનશ્રીઉપરષ. ધનશ્રીએ શુદ્ધ ભાવથી તે કાર્ય કરવાની
- ' ' તેને ના પાડી તેથી એકદમ કપાયમાન થઈ શ્રી પ્રભા બેલી, શું તમે એકલાં જ દરેક કામ જાણતાં હશો ? બીજું કંઈ સમજતું જ નહીં હોય! આ દુનીયામાં તમેજ એકલાં