________________
સટ્ટનીથા.
(૩૪૫)
,,
ગુણુ લક્ષ્મીને બેલા-વી સ્વાધીન કરે છે ” એ પ્રમાણે મુનીંદ્રના વાકયનું સ્મરણ કરી તે એકદમ ઉભા થયા અને ઉતાવળથી પ્રેમપૂર્વક સ્વાગત માલતા, ઘણા કાળે આવેલા મિત્રની માફક તેમના સન્મુખ ગયા.'' પછી મુનિને નમસ્કાર કરી, વસ્ત્રના છેડાવડે મુનિના ચરણાને સ્ક્વચ્છ કરી, બહુ સન્માન પૂર્વક આમલીની છાયામાં માસન ઉપ ર્ બેસાર્યા અને તે ચરણકમલની સેવા સાથે આશ્વાસન કરવા લાગ્યા.
મુનિ બેલ્યા, તુ કાણુ છે? કયાંથી આવ્યા? કયાં જાય છે? અને જવાનુ` શુ` પ્રયાજન છે? સજ્જ ખેલ્યા, મુનિના પ્રશ્ન હું અહીં સમીપમાં રહેલા નગર શેઠને પુત્ર છું. શ્રાવક કુળમાં મ્હારા જન્મ છે. પરંતુ વૈભવીન થઇ ગયા છું. તેથી મ્હારા પિતાના મરણુ પછી શેઠ પદવી પણ મ્હારી ચાલી ગઇ છે. સ્વજન લેાકાએ પણ મ્હારૂં અપમાન કર્યું, તેથી દુ:ખના માર્યાં હું દ્રવ્ય મેળળવા નીકળેલા છું. મ્હારા નગરથી ઘેાડાજ ચાલ્યા છું. એટલામાં બહુ પરિશ્રમ લાગવાથી થાકીને અહીં બેઠા. તેટલામાં આપનાં દર્શન થયાં. મુનિ ખેલ્યા, ભદ્રે ! મ્હારા દ નથી હવે ત્હારૂં નિનપણું રહેવાનું નથી, માટે મ્હારી સાથે તુ ચાલ. નજીકમાંજ હને મ્હોટા નિધાન બતાવુ. સદ્ન તેમની સાથે ઉત્તર દિશા તરફ ચાલ્યા. જ્યાં પ્રથમ તેણે મુનીંદ્રને પ્રણામ કર્યાં હતા, તેજ ઠેકાણે મુનિએ હેને ચાર આમ્રવૃક્ષ બતાવીને તેઓની નીચે ચાર દ્રવ્યથી ભરેલા કલશ મતાન્યા, અને કહ્યું કે, આ નિધાનની નિશાની માટે દરેક વૃક્ષની શાખાઓમાં કંઇક નિશાની કરી લે. પછી સદ્ન શ્રેણીએ પોતાના વજ્રના છેડા ફાડી ચારે શાખાઓમાં ચીંથરા ખાંધીને કલશની નીશાની કરી લીધી.
ત્યારબાદ તેએ બન્ને જણુ ક્રીથી તે આમલીની છાયામાં