________________
વિસઢવણિકનીકથા.
(૩૧) નિર્મલ થાય છે. એમ જાણી દરેક સમયે તેઓ રામાયિક કરવા. લાગ્યા. એમ કરતાં તેમને કેટલોક સમય વ્યતીત થયા. તેમાંથી વિસઢ સામાયિકમાં રહીને પણ પ્રમાદી થઈ રાજકથાદિ પણ કરવા લાગ્યું. તેમજ હાસ્યાદિ ક્રીડા વિલાસથી પણ શાંત થત નથી. નિષઢે બહુ વાર્યો તે પણ પિતાની પ્રકૃતિને તે છેડત નથી. તે વાત અને શ્રાવકના જાણવામાં આવી એટલે તેઓએ પણ કહ્યું કે, સામાયિક લીધા પછી હાસ ક્રીડાદિકને સર્વથા ત્યાગ કરવું જોઈએ. વળી સામાયિકધારી પુરૂષાએ પ્રથમ બુદ્ધિપુર્વક વિચાર કરી નિરંતર પાપ વિનાનું વચન બોલવું. અન્યથા સામાયિક ગણાય નહીં. તે સાંભળી વિસઢ બે, હું શું કરું? મહારી આવી પ્રકૃતિ છે એમ લેકેને જવાબ આપે છે, વળી ધાર્મિક લેક જેમ જેમ મને વારે છે તેમ તેમ હું અધિક અનાચાર સેવું છું. જેમ હારે પાડોશી પુત્રાદિકને તિરસ્કાર કરી બહુ નિષ્ફર ભાષી થયે છે તેમ હું પણ અધમી થે છું. તે સાંભળી ધાર્મિક જને બેલ્યા, ત્યારે પાડોશી કેણ છે? વિસઢ બલ્ય, શાંત નામે બહુ વૃદ્ધ શ્રેણી હતું, તે બહુ વૈભવવાળો અને પુત્ર પત્રાદિક પરિવાર પણ તેને ઘણે હતો, તેમજ બોલવામાં ઘણે. નિબુર હતે. એક દિવસ તેના પુત્રની દીકરીને વિવાહ મહોત્સવ તેને
ત્યાં પ્રવૃત્ત થયે, લગ્નને દિવસ નજીકમાં શાંતશ્રેણીની આવ્યું ત્યારે તેને પુત્ર બલ્ય, પિતાજી! નિષ્ફરતા. હવે આજથી તુમ્હારે અપશબ્દ બેલ
ન નહી, કેઈ અન્યપણ અશુભ શબ્દ બેલે તો તે પણ અમંગલિક ગણાય, માટે કોઈએ નીંદ્ય વચન બોલવું નહીં. અને કદાચિત કઈ તેવું બોલે તે હેને બીજાઓએ વારવું. કારણ કે હવે લગ્ન સમય નજીક આવ્યું છે. શાંતશ્રેષ્ઠી બલ્ય,