________________
પાણિનીકથા.
(૨૫૫ )
મરણ એ છે કે હે નાથ! આપ નિરંતર મ્હારા હૃદયમાં વાસ કરી રહ્યા છે. માટે તેના ભારને લીધે જાણે ભરાઈ ગયેલી ડાઉં તેવી સ્થિતિમાં હું રહી છું. પરંતુ આપના સમાગમની ઘણી ઉત્કંઠા છે પણ દૂર હાવાને લીધે આવવા માટે અશક્ત છું. માટે કૃપા કરી આપના દેહવડે પવિત્ર થયેલા સર્વ અલંકાર મ્હારા માટે માકલી દેશે. આપના પ્રસાદ વિના દેવાંગનાઓમાં હુને બહુ લજજા આવે છે. તેમજ અલંકારના અભાવથી મ્હારી અવગણના થાય છે. માટે મહીને અથવા પંદર દિવસે જેવા તેવા પણ વસાદિક અલંકારા માલતા રહેવુ. આ વૃદ્ધ પુરૂષ બહુ લાયક છે માટે તેની સાથે ખાનગી કુશળ વાર્તા પણ મેકલવા કૃપા કરશે..
રાજાએ તરતજ મંત્રીવર્ગને મેલાવીને આજ્ઞા કરી કે, આ પુરૂષની સાથે મ્હારાં ઉત્તમ વસ્ત્ર, આભૂષણ પાણિ અને કુંકુમાદિક દરેક સાર વસ્તુઓ રાણી માટે સ્વર્ગમાં માકલી આપે. કારણકે લેખહારકનું લક્ષમૂલ્ય, લેખતુ· કોટીધન અને દ્રષ્ટિનુ સા કોટી મૂલ્ય થાય છે, પણ પ્રિયનાં વચન તે અમૂલ્ય છે. આ પ્રમાણે રાજાનું વચન સ્વીકારી મંત્રીઓ વિચાર કરવા લાગ્યા કે, આ કા · બગડી ગયું. હવે આપણા હાથમાં રહ્યું નહીં. પછી તેઆએં વિચાર કરી રાજાને જણાવ્યું કે, આ પુરૂષ સ્વર્ગમાં કેવી રીતે જશે ? રાજા મલ્યે, જેવી રીતે આવ્યા હતા તેવી રીતે જશે. મંત્રીઓ ખેલ્યા, અહીં તેા દેવીના પ્રભાવથી તે આળ્યે હતા. ક્રીથી ાજા ખેલ્યા, જેમ પ્રથમ આવેલે પુરૂષ ગયા હતા તેજ પ્રમાણે આ પણ જશે. એમાં વધારે વિચારનું કંઇ પ્રયેાજન નથી. મંત્રીઓ આવ્યા, મહારાજ ! પ્રથમ પુરૂષ તા અગ્નિમાં ખળીને સ્વર્ગે ગયા હતા. રાજા ખેલ્યા, અને પશુ તેવી રીતે