________________
પદ્મણિક્નીકયા.
(૨૫૩)
વધામણી આપવા માટે હું અહીં અન્ય છુ: રાજા એ, હાલમાં મ્હારી પ્રાણપ્રિયા કયાં છે ? પુરૂષ આલ્યા, હે નાથ ! હાલમાં લક્ષ્મી દેવી સ્વર્ગ લેાકમાં સુરેદ્રની પાસે આનંદપૂર્વક વિલાસ કરે છે. વળી આપને સંદેશા કહેવા માટે તેણી એજ હુને માકલ્યા છે. હે સ્વામિન! મનુષ્ય લેાકમાં વાસ કરવા ઉચિત નથી, કારણકે મનુષ્યલેાક બહુ દુર્ગંધમય તેમજ જન્મ, જરા, વ્યાધિ અને મરણાદિક દુ:ખાથી વ્યાકુલ છે. વળી સ્વગ લેાકમાં દુર્ગંધ વિગેરેનુ કાઇપણ પ્રકારે દુ:ખ નથી. અને તે બહુ સુંદર છે. માટે હે નાથ! જો મ્હારી સાથે આપને કામ હાય તા જલદી તમ્હારે અહીં આવવું. રાજા એક્લ્યા, હે સુભગ ! તું સ્વર્ગ ના માર્ગ મ્હને બતાવ. જેથી મ્હારી પ્રાણપ્રિયાનું સુંદર મુખકમળ જોઇ હું કૃતાર્થ થાઉં. પુરૂષ ખેલ્યા,હે નરેદ્ર ! એકદમ આપણે ત્યાં જવુ ઠીક નહીં. હાલમાં તા આપ સ્નાન કરી લેાજન કરેા, ઉત્તમ પાષાક પહેરી, રાજ્ય, દેશ અને કાશ વિગેરેની સંભાળ કરી, તેમ ધસેવન કરી આનંદરસ લાગવા, તેટલામાં હું રાણી પાસે જઈ તમ્હારા આગમનની વાર્તો સંભળાવું એમ કહી તે વિદાય થયેા. ત્યારમાદ તે પુરૂષના વચન પર વિશ્વાસ રાખી રાજા ભેાજનાદિક સર્વકાર્ય કરે છે. અહીંઆ માશ્ચર્ય માત્ર એટલુજ છે કે બહુ વૈભવવાળા, બુદ્ધિમાન, દક્ષ તેમજ પૃથ્વીના પતિ એવા પણ આ રાજા અત્યંત રાગરૂપી ગ્રહવડે ઘેરાયેલા હાવાથી અસત્યને પણ સત્ય તરીકે જાણે છે. ત્યારમાદ સ્ત્રીના વિરહથી આક્રાંત થઈ હમ્મેશાં તે પુરૂષને આવવાની વાટ જોયા કરે છે. પછી તે પુરૂષ પણ ઘણા સમય વ્યતીત કરી ફરીથી રાજા પાસે આન્યા. અને કલ્પવૃક્ષના ફળ સમાન સ્વાદિષ્ટ નાર ંગી કળાની ભેટ મૂકી નમસ્કાર કરી મેલ્યા, હે નરેદ્ર ! સ્વર્ગ માંથી દેવીએ માપના માટે આ ફળ માકલ્યાં છે અને વિશેષમાં એક સદેશેા કહ્યો છે કે રાજા