________________
ખાસ આભાર.
--Xoxoto - પ્રાતઃસ્મરણીય સચ્ચારિત્ર ચૂડામણિ, શુદ્રક્રિયા પૂર્ણ
ગી, ગચ્છાધિપતિ, બાળબ્રહ્મચારી શ્રીમાન સુખસા | ગરજી મહારાજના શિષ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્યું
ગનિષ્ટાધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરી- | શ્વરજી મહારાજના શિષ્ય જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીમદ્ ! અજીતસાગરજી કે, જેઓ જ્ઞાનોદ્ધારનું કાર્ય કરવા સાથે જ પ્રસિદ્ધ વક્તા ઈ વર્તમાન જમાનાને અનુસરી જન સમૂહને ઉપદેશ દેવાનું મહત કાર્ય હાથમાં લઈ, ગુજરાત અને કાઠિયાવાડ વિગેરે દેશમાં અનેક સ્થાનેવિહાર કરી, દરેક સ્થળે ધાર્મિક અને સામાજિક ભાષણ દ્વારા
ઉપદેશ આપી ઉપકાર કરી રહ્યા છે. જેને સમાજ ધાર્મિક જ 1 જ્ઞાન કેમ વધારે પ્રાપ્ત કરે તેને માટે અનેક ઉપયેગી ગદ્ય 1
પદ્યોના ગ્રંથો લખીને પણ સમાજની ઉન્નતિ માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે. આ સભા ઉપર પણ તેઓશ્રીને
પ્રેમ હેવાથી આ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ચરિત્રનું ત, ભાષાંતર ઘણેજ શ્રમ લઈ પોતે કરી આપી સાથે જ્ઞાને- !
દ્ધારના આ કાર્ય માટે ઉપદેશદ્વારા આર્થિક સહાય અપાવી આ ગ્રંથનો આ બીજો ભાગ ઉક્ત મહાત્માએ પિતાના દાદાગુરૂ શ્રી સુખસાગરજી મહારાજની ગુરૂ
ભક્તિ નિમિત્તે અને નામ સ્મરણાર્થે સભાના ધારા મુજબ આ સીરીઝ તરીકે પ્રકટ કરવાની આ સભાને આજ્ઞા કરી છે. છે જેથી આ અત્યુત્તમ ગ્રંથ પ્રકટ કરવા આ સભા છે 9 ભાગ્યશાલી થઈ છે. જેથી આ સભા ઉક્ત મહાત્માને 4 અત:કરણ પૂર્વક આભાર માને છે. ૩ શાંતિઃ |