________________
(૨૫૦)
શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર
'
વાર્નિવસ્થા.
તૃતીયમખયતિચાર દાનવીય રાજા બેલ્વે, જગતપૂજ્ય એવા હે ભગવાન! તૃતીય ગુણવતમાં ત્રીજા અતિચારનું સ્વરૂપ દષ્ટાંત સહિત સાંભળવાની મહને બહુ ઈચ્છા છે માટે કૃપા કરી નિવેદન કરો. શ્રી સુ પાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! ત્રીજા ગુણવ્રતને ધારણ કરી જે શ્રાવક વાચલપણાથી કોઈને મિથ્યા અપવાદ આપે તો તે પણની પેઠે બહુ દુઃખી થાય છે. પુરિમતાલ નામે નગર છે. વિજયપાળ નામે રાજા તેમાં
રાજ્ય કરે છે. સુંદર ભેગનું એક સ્થાનવિજયપાળ ભૂત અને રૂપમાં પ્રભાસમાન રંભાનામે
તેની મુખ્ય પ્રાણી છે. એક દિવસ વિજયપાળ રાજા હાથી પર બેસી પરિવાર સહિત રાજવાટિકમાં જાતે હતે. તેવામાં માર્ગ ઉપર એક શેઠીયાને ત્યાં નવીન ઉલ્લાસ પામતા
વનરસથી વ્યાકુળ અને સુંદર રૂપવાળી લક્ષમી નામે એક કન્યા તેના જેવામાં આવી, તેથી તેની પર રાજાનું ચિત્ત બહુજ લાગી ગયું. જેથી તેના માતાપિતાની પાસે માગણી કરીને પોતાની મેળે તેને તે પરણ્યો. અને પિતાના અંત:પુરમાં લાવી તેની સાથે વિલાસ કરવા લાગ્યા. જેથી નગર, અન્ય રાણીએ કે રાજ્યની પણ તેચિંતા કરતો નથી. ફક્ત તે લક્ષમી રાણી ઉપર અતિ આસક્ત થઈ રાત્રી દિવસ તેની પાસે જ પડી રહે છે. વળી તે સ્ત્રીના સ્નેહથી તે ઍટલે બધે ખેંચાયે છે કે સર્વથા વિવેક શૂન્ય થઈ ગયે. જેથી અન્ય સમગ્ર કાર્ય છેડી દીધાં.
ત્યારે મંત્રીએ કહ્યું કે હે રાજન ! આ પ્રમાણે સ્ત્રીને વશ