________________
શ્રીસુપાર્શ્વ નાચરિત્ર.
તેવામાં સુંદર રાગથી મધુર વચન ખાલતા એકવટપુરૂષ એક વટ ( ભવાઈ ) ત્યાં આવ્યે અને
ખેલ્યા કે, શેઠજી ! જુના સડી ગયેલા વહિકા ( વ કે કાગળ ઉપર લખેલા લેખ ) ખંડના થાંકડા કાઢા, મ્હારે લેવા છે. સિંહું તે પ્રમાણે ચાકડા બતાવ્યા. અને તેની કિંમત ઠરાવીને તે પાટલું તેને સોંપી દીધુ ત્યારબાદ દરેક વહિકા ખંડને પાતાના કાનના મૂળમાં અાવી જોયા, પછી તેણે ' ( તે ભાંડ ) કહ્યું કે, કોઈ પણ વખત આવા કાનને આનંદકારક ચરચર શબ્દ મ્હારા સાંભ ળવામાં આવ્યા નહાતા આ પ્રમાણે વિટનું વચન સાંભળી ત્યાં ઉભેલા વણિક્ પુત્રા સહિત સિહુ બહુ હસવા લાગ્યા. અને તેની કિંમત પણ છેડી દઇ પાન સેાપારી આપી તે વિટને વિદાય કર્યાં. ત્યાર બાદ તે વટ હંમેશાં સિંહની પાસે આવવા લાગ્યો. અને અનેક પ્રકારના વિકારવાળી ચેષ્ટાઓ તેમજ ભ્રકુટી આદી અ ંગા વડે હુાસ કરી વિટ વિદ્યાના ચમત્કાર દેખાડીને તે સિન વિગેરે સર્વે લેાકેાને ખુશ કરી હસાવતા હતા. પરંતુ તે પ્રસ’ગ સહદેવને બીલકુલ ગમતા ન્હોતા. વળી વિયંના સહવાસથી. બુદ્ધિના મંદ એવા તેસિંહ વણિક્ હંમેશાં મુખ નેત્રાદ્દિકના વિકાર કરવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ તે વિટના પણ મ્હોટા ગુરૂ થઇ પડયા. સહદેવ હમ્મેશાં તેને બહુ ઠપકો આપે છે તે પણ તેના અનાદર કરી અનેક પ્રકારની કામ ચેષ્ટાઓ વડે યુવત જ નાને આનંદ આપવામાં તે પ્રવૃત્ત થયા. અજ્ઞાનતાને લીધે પેાતાના મિત્ર કહેલા અતિચારને પણ તે ગણતા નથી. હાસ્ય રસમાં ગરક થઇ સ લેાકાને હસાવે છે. પણ એટલું તેજાણતા નથી કે હાસ્ય ક્રીડા ખહુ દુ:ખદાયક થાય છે.
એક દિવસ કર્ણાટક દેશના કેાઈ એક રજપુતની સ્ત્રી વા
(૨૪૮)