________________
દત્તશ્રેણીનીમ્યા.
नैवाहुतिर्न वा स्नानं, न श्राद्धदेवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ||
(૨૨૫)
અર્થ –શત્રીના સમયે આહુતિ, સ્નાન, શ્રાદ્ધક્રિયા, દેવપૂજન અને વિધિપૂર્ણાંક દાન કરવું નહીં. તેમજ લેાજન તા વિશેષે કરીને કરવું જ નહીં.” વળી સ્મૃતિકારક પણ કહે છે કે— दिवसस्याष्टमे भागे, मन्दीभूते दिवाकरे ।
नक्तं तद्धि विजानीया, न्ननक्तं निशि भोजनम् । दिवसं पक्षं मासं, चातुर्मास्यायनं च अब्दं च । यस्तु न भुंक्ते रात्रौ कृतपुन्यः सोऽपि कृष्णमते ॥ नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर ? |
तपखिना विशेषेण गृहिणापि विवेकिना ||
.
सूत्रोदितेन विधिना, कृत्वा रात्र्यशनवर्जनं प्रयतः । यदि म्रियते हि मनुष्यो, अनशनफलमेवमाप्नोति । जात्यकाञ्चनवर्णाभा, उद्यद्रविसमप्रभाः । वैमानिकाः प्रजायन्ते, रात्रिभोजनवर्जनात् ॥
*
અર્થ− દિવસના આઠમા ભાગમાં સૂર્યનું તેજ મંદ થાય છે. ત્યારે નક્ત કાળ ગણાય છે. તેથી તે વખતે ભાજન કરવુ નહીં, કારણ કે તે રાત્રી ભેાજન ગણાય છે. દિવસ, પક્ષ, માસ, ચારમાસ, છમાસ અને એક વર્ષ પર્યંત જે રાત્રી ભાજન કરતા નથી તે મનુષ્ય વૈષ્ણવ મતમાં પૂણ્યશાળી ગણાય છે. વળી હું યુધિષ્ઠિર ! વિવેકી એવા ગૃહસ્થાશ્રમી અને વિશેષે કરી તપસ્વિએ રાત્રીએ પાણી પણ પીવુ નહીં. જો સૂત્રમાં કહેલા વિધિ પ્રમાણે જે મનુષ્ય પ્રયત્ન પૂર્વક રાત્રી લેાજનના ત્યાગ કરી
૧૫