________________
વિશ્વસેનનીયા.
(૧૯)
જે ખેચર હતા તેને મ્હારા પિતાએ માર્યો છે. તે સાંભળી કુમાર બાલ્યા અરે ! આ બહુ વિરૂદ્ધ કામ કર્યું. કારણ કે તે મ્હને અહીં લાવ્યા હતા. તેથી મ્હે. કનકશ્રીને ધર્મના ઉપદેશ આપ્યા, માટે તે ખેચર મ્હારા પરમ ઉપકારી ગણાય. અથવા પૂર્વે કરેલા વિરૂદ્ધ કર્મનું આજે વ્હેને આ ફળ મળ્યું. એમ કહ્યા બાદ વણિકની સ્ત્રીએ વિદ્યાધરીને કહ્યું કે, આજે સાત દિવ વસથી કુમારને ઉપવાસ છે. કારણ કે મા કુમાર બહુ ધર્મિષ્ઠ છે. અને તે સચિત્ત આહાર લેતા નથી. પછી વિદ્યાધરીના પરિવારે લ, પત્ર, પુષ્પ અને કંદમૂળ લાવીને કુમારની આગળ મૂક્યાં. પરંતુ પેાતાના નિયમને લીધે પૂર્વની માફક તેનુ પણ તેણે ભાજન કર્યું નહીં, ત્યારબાદ તેના પિરવારે તે સર્વ લાદિક ખાધાં તેથી તરતજ તે સર્વે લેકે મરણ પામ્યા.
કુમારે મનમાં વિચાર કર્યા કે, જેના પ્રભાવથી ભવ્ય પુરૂષ સંસાર સમુદ્રને તરી જાય છે એવા ધર્મ જ ધમ મહિમા. આ જગતમાં સત્ય છે. અને તેથીજ સત્ર જય થાય છે. તેમજ ઉત્તમ ગુણેાથી વિરા જીત, વળી શુભ ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન અને જેઓએ ઉપદેશ પૂર્વીક નિયમ આપી મ્હારા ઉદ્ધાર કર્યાં એવા ધર્મગુરૂઓના આ જગમાં જય થા ! તેમજ અનેક વિપત્તિઓવડે બહુ ભયંકર એવા મા સંસાર કૂપમાંથી મ્હારો ઉદ્ધાર કર્યો અને અતિ વિકટ ભવરૂપી ટવીમાંથી જેમણે મ્હારૂં પરિભ્રમણ નિવાર્યું તે ગુરૂએ મ્હારા પરમ ઉપકારી છે. એમ તે કુમાર ચિતવતા હતા તેટલામાં વિદ્યાધરીએ વિદ્યાના પ્રભાવથી જાણ્યુ કે દ્વેષ બુદ્ધિથી પૂર્વોક્ત તે ખેચરે વિષ મિશ્રિત કરી શ્મા લાક્રિક વસ્તુઓ પ્રથમ અહીયાં મૂકેલી હશે અને તેના પ્રભાવ.
•