________________
મનારથની સ્થા.
( ૧૭૯)
કેટલુ’ક સૈન્ય મૂકી પેાતાના નગરમાં રાજા પાસે ગયા. અને ચથાર્થ સર્વ વાર્તો તેમને નિવેદન કરી. ત્યારબાદ રાજાના યથાચેાગ્ય સત્કારના સ્વીકાર કરી તે પોતાને ઘેર ગયા.
અનુક્રમે ચારે
ભાઈએ જ્યારે પિતાશ્રીના ચરણ કમલમાં નમવા માટે ગયા ત્યારે પિતાએ પુછ્યું કે હે પુત્રા ! તમારા નિયમની શી સ્થિતિ થઇ તે કહેા. તેઓએ ઉર્ધ્વ દિશા વિગેર પ્રદેશામાં ગમન કરવાથી પાતપાતાના નિયમામાં લાગેલા અતિચાર વિસ્તાર પુર્વક કહ્યા. તે સાંભળી શ્રેણી ખેલ્યા, ભાઈ ! બહુ તુચ્છ લક્ષ્મી માટે તમ્હેં ઘણું જ માગ્ય કામ કર્યું' એટલુજ નહિં પરંતુ ઉત્તમ છે ક્ષિ જેની અને પ્રસન્ન મુખવાળી એવી મા લક્ષ્મીના તમે પરિહાર કર્યાં. વિરતિના ભંગ કરી જે રાજ્યલક્ષ્મી મેળવી તે તેા અલક્ષ્મીજ ગણાય. માટે હવે ગુરૂ પાસે જઇ તમે પોતાના દુર્વ્યરિતની આલાચના કર. અને પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાઓ. તેમજ જો તમે સર્વજ્ઞદેવને જાણુતા હાતા માજથી હવે રાજસેવાના ત્યાગ કરી. આ પ્રમાણે પોતાના પિતાના ઉપદેશ સાંભળીને પણ તે રાજ્ય વૈભવના લાભથી તેમાં બહુ માસક્ત થયા અને તે સર્વે બંધુએ પિતાની રૂમમાં વિનયના વચન ખેાલવા લાગ્યા. હું તાત ! જો અમારી ઉપર આપના આટલે બધે પ્રેમ હતા તે પ્રથમથીજ રાજા પાસે અમને શામાટે માકલ્યા ! હવે અમે વેપાર કરવામાં શરમાઈએ છીએ. વળી હૈ પિતાજી ! પ્રભાવનાદિક કરવા વડે હવેથી અમે નિરંતર જૈન ધર્મ પાળીશું. અને તમે પણ નિશ્ચિ ંત થઈ ધર્મ સાધન કરી. હવે તમારે કાઇની પણ સેવા કરવાની જરૂર નથી, માત્ર સુગુરૂની સેવા કરો. તેમજ યત્ન પૂર્ણાંક દાનધર્મમાં પ્રવૃત્ત થાએ. વળી કાઇપ વખતે અમારી ચિંતા મનથી પણ
શિવભદ્રના ઉપદેશ.