________________
(૧૭૦).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. હે વત્સ હારા દર્શનથી હારા પિતાનાં પણ દર્શન થયાં પરંતુ ચારપક્ષી પૂર્ણિમાના ચંદ્રને જેમ ઈચવે છે તેમ હારૂં હદય પણ હારા પિતાના દર્શન કરવામાં બહુ ઉત્સુક થયું છે. એ પ્રમાણે તેને દરરોજ બહુ સ્નેહ પૂર્વક પોતાના ખોળામાં બેસારી ચુંબન કરે છે અને તેના પ્રકારના અલંકાર પહેરાવે છે. મંત્રીના પુત્રને વિશ વર્ષ પૂરાં થયાં તેજ દિવસે પિતાની
સ્ત્રી સહિત મંત્રી ભેંયરામાં પોતાના પુત્રની મંત્રી પુત્રને પાસે ગયે. એકદમ મંત્રીને જોઈ પુત્ર સમાગમ. પોતાની માને પુછવા લાગે. હે જનની ?
આ કેણ છે? માતા બેલી ભાઈ? આ હારા પિતા છે. માટે એમને નમસ્કાર કર. તેણે પણ તરતજ પિતાને પ્રણામ કર્યો. મંત્રીએ આલિંગન કરી પ્રથમ કહેલું નૈમિરિકનું વચન તેને સંભળાવ્યું. ત્યાર બાદ મંત્રી તેને અગાશી ઉપર લઈ ગયે અને પિતાની સાથે સ્નાન વિગેરે કરાવીને તેને રાજા પાસે લઈ ગયે ત્યાં પ્રણામ કરી બન્ને જણ બેઠા એટલે રાજાએ પૂછયું કે મંત્રી? આ કોણ છે ? મંત્રી બાલ્ય આ હારે પુત્ર છે. તે સાંભળી રાજા વિસ્મિત થયે અને બેલે, કઈ દિવસ તહારે પુત્ર થયે તે વાત અમે જાણી નથી છતાં આ શું ? મંત્રી એ રાજાના કાનમાં ગુપ્ત રીતે નૈમિત્તિકનું વચન કહ્યું તેમજ તેણે કરેલો ઉપાય પણ કહ્યો તેટલામાં બાલરક્ષક પુરૂષ વાસવદત્તાના પુત્રને લઈ ત્યાં આવ્યો અને તે પુત્ર પિતાના પિતાને જોઈને પ્રેમ પૂર્વક બાપા, બાપા, એમ બોલતે દૃઢ આલિંગન, કરી તેના પિતાના ખોળામાં તે બેઠે. એટલે રાજા તેમજ ત્યાં બેઠેલા સર્વે કે તેને જોઈ બહુ ખુશી થયા. વળી તે સમયે મંત્રીના હૃદયમાં ક્ષે થયે. તેથી તે કંઈક બેલવાને વિચાર કરતું હતું તેટલામાં રાજા પિતેજ બેલ્યો કે શું તે વીર પુરુષ