________________
(૧૬૦ )
શ્રીસુપા નાચરિત્ર.
લેાકેા વંદન કરી નીચે બેઠા. સૂરિએ પણ તેના હિત માટે સમ્યકત્વાદિ જૈનધમ ના ઉપદેશ આપ્યા. પછી શિવભદ્ર શ્રેષ્ઠીએ કહ્યું હે પ્રભુ ? આ મ્હારા પુત્રા શ્રાવક કુળમાં જન્મ્યા છે પરંતુ ધ ગુરૂનું નામ માત્ર પણ જાણતા નથી. તેા શ્રાવકના વિશેષ વ્રત સબંધી અતિચાર જાણવાની તે વાત જ કયાંથી હાય ? પછી તેઓને ઉદ્દેશી ગુરૂ ખેલ્યા પાતે શ્રાવક થઇ આ પ્રમાણે મરજી માફ્ક ચાલવું તે તમને ઉચિત નથી. વળી મ્હોટા તર ંગોથી વ્યાકુળ, મહામન્છ, જળહસ્તિ અને મઘર વિગેરે દુષ્ટ જળજંતુઓથી ભયંકર અગાધ સમુદ્રમાં પડેલા રત્નની માફક રાગ દ્વેષરૂપી ગ્રાહેાથી ભરેલા અને જન્મજરા, મરણ તથા રોગરૂપી તરગાવર્ડ ક્ષેાભાયમાન એવા આ સંસાર સમુદ્રમાં નષ્ટ થએલા મનુષ્ય ભવની ફરીથી પ્રાપ્તિ પણ દુર્લભ છે. તેમજ રૂપ સંપત્તિ વિગેરે અનેક ગુણુ ચુક્ત મનુષ્ય ભવ પામીને પણ ભવસાગરમાં નાવ સમાન જૈન ધર્મ બહુ દુલ ભ છે. વળી જૈન ધર્મ પામીને પણ જે પુરૂષ જરારૂપી સન્મુખ પવનથી પ્રેરાયેલા મરણરૂપી દાવાનળને નજીકમાં આવતા જોઇને પશુ ધર્મમાં પ્રમાદ કરે છે તે પુરૂષ સન્મુખ પવનમાં એશીકે અગ્નિ સળગાવીને જીવવાની ઇચ્છા કરે છે. તેમજ જે પ્રાણી સંસારરૂપી દુ:ખ સાગરમાં પડયા છતા ધર્માંમાં પ્રમાદી થાય છે તે પુરૂષ અગાધ જળમાં ડુબેલા સમાન તથા ખળતા મંદિરમાં સુઇ રહેલા સમાન છે. વળી વૈરી લેાકેા પ્રહાર કરે અથવા ચાર લેાકેા ધનસંપત્તિ લુંટી લે તેાપણુ જે વિશ્વાસ રાખી ઉધે છે તે પુરૂષ ધર્માંમાં પ્રમાદી થાય છે. તેમજ ધર્મમાં પ્રમાદ કરવાથી દઢ ગાઠવેલા એવા પુરૂષાર્થા જરૂર વિખરાઈ જાય છે અને સારી રીતે ધર્મની આરાધના કરવાથી અહુ કાલથી છુટા પડેલા પણ પુરૂષાર્થા તત્કાલ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે દેશના સાંભળી શિવભદ્ર શ્રેણીના પુત્ર સૂરિ પ્રત્યે વિનય