________________
(૧૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર रित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धि
सागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यान... कोविद जैनाचार्य श्रीमद अजितसागरगणिकृतगुर्जर
भाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं पंचमाणुव्रतं समाप्तम् ॥
–-©©- मनोरथवणिकनी कथा.
- દિપિરિમાણવ્રત. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવન્ર છઠું દિગ્વિરમણ વ્રત કહ્યું છે તેનું લક્ષણ અતીચાર સહિત સંભળાવી અમને કૃ તાર્થ કરે. શ્રી સુપા,પ્રભુ બેલ્યા હે રાજન ? જે શ્રાવક ઉંચી નીચી અને તિર્ય દિશા સંબંધી ગમન કરવામાં જન સંખ્યાનું પ્રમાણ કરે છે, તે રૈદરજજુ પ્રમાણ માં રહેલા જીવોને અભયદાન આપવામાં હેતુભૂત થાય છે. કારણકે આ લેકમાં વિરતિ વિનાના જીવે તપાવેલા લેઢાના ગેળા સમાન રહેલા છે. માટે દિગગમનનું પ્રમાણ કરનાર પ્રાણી મનોરથની માફક આત્મહિત સાધે છે. જેમકે-ધન્યપુર નામે નગર છે, તેમાં ધન ધાન્યથી વૃદ્ધિ પામેલા ઘણા વણિકજનો વસતા હતા. તેઓમાં સુધન નામે એક મુખ્ય માટે શ્રેષ્ઠી હતે. અને બહુ કીર્તિ વડે પ્રસિદ્ધ થએલી મહિમા નામે તેની સ્ત્રી હતી. તેઓને મેઘરથ અને મનોરથ નામે વિનયવંત બે પુત્ર હતા. તેઓ હમેશાં ઉદ્યાન, સરેવર અને નદી વિગેરે સ્થાનોમાં વિલાસ કરતા હતા. એક દિવસ તેઓ આમ્રવનમાં ગયા. ત્યાં લતામંડપમાં