________________
( ૧૪૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
સંખ્યા કાયમ રાખી. અને કહ્યું કે હું તાત ! પાત્રની સંખ્યા ખરાખર છે માટે વિરતિવ્રતના ભંગ હવે થવાના નથી. તે સંબધી ખીલકુલ તમ્હારે ભય રાખવા નહીં. વળી તાલમાં પણ પાંચ પાત્ર તેા હલકાં કરાવ્યાં છે. શ્રેષ્ઠી એલ્યે:-વત્સ ! એમ છતાં પણ વિરતિ કલકિત ગણાય. વળી અગ્નિમાં પ્રવેશ, ભયંકર અંધારા કૂવામાં ઝંપાપાત, તીક્ષ્ણ તરવારની ધારા ઉપર ચાલવું, સમુદ્રમાં પડવુ, શત્રુઓમાં વાસ કરવા, વિષ ભાજન અને વાઘેણુના સ્તનથી દુધનું પાન કરવું શ્રેષ્ઠ છે; પરંતુ વિજળી સમાન ચંચળ લક્ષ્મી માટે વીરપુરૂષોએ કોઇપણ સમયે વિશેષે કરીને ગ્રહણ કરેલા વ્રતના ભંગ કરવા યોગ્ય નથી. માટે આ વિદ્યાવડે પ્રાપ્ત થતા ધનના તુ ત્યાગ કર. અથવા અધિક દ્રવ્યના ધર્મ કાર્ય માં નિયોગ કર, નહીંતા અતિ ભયંકર આ સંસારમાં વિરતિ વ્રત પામીને પણ ત્યારે ભ્રમણ કરવુ પડશે. પછી માનદેવ એલ્યુા:–તાત ! આ તમ્હારૂ ખેલવુડ સ થા યેાગ્ય છે. કારણકે પાત્ર ભાંગીને એકઠાં કરવાથી તમ્હારી ગ્રહણ કરેલી સંખ્યાના ભંગ થતા નથી. ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ છેવટે પુત્રને કહ્યુ કે મ્હારી આગળ હારે અસત્ય ઉત્તર આપવા નહીં. હવે તુ ત્હારા ભાગ લઈ જુદો નીકળ. માનદેવ પણ પિતાનું વચન માન્ય કરી જુદો રહ્યો અને વેપાર કરવા લાગ્યા. શ્રેષ્ઠી પણ ધર્મ માં બહુ રાગી અની નિષ્કલંક ગૃહિધર્મ પાળવા લાગ્યું. તેમજ માનદેવ પણ અનુક્રમે બહુ ધનવાન થઇ ગયા. પણ લેભરૂપી ગ્રહથી વિમૂઢ બની ગયા. તેથી અકસ્માત્ મરકીના રાગથી મરીને નરક સ્થાનમાં ગયા. અને વિરતિભ ગના પાપને લીધે ચિરકાળ તે ભવ ભ્રમણુ કરશે. પ્રથમ તે માત્ર અતીચાર થયા હતા, પરંતુ પછીથી વૃતના ભંગ પણ થયા. માટે પ્રથમથોજ વ્રતમાં કિંચિત માત્ર પણ મતીચાર સેવા ઉચિત નથી; કારણકે થાડા પણ અપથ્ય @ાજનના સેવનથી રાગની માફક પ્રતિ દિવસ તે વૃદ્ધિ પામે છે.