________________
દુર્ગ શ્રેષ્ઠિની કથા.
(૮૯) ત્યારબાદ મુનિએ પણ તેને ઉદ્દેશીને ધર્મદેશનાને પ્રારંભ કર્યો. અત્યંત કામાતુર થઈ જે પુરૂષ વિદ્યામંત્ર કે ચૂર્ણ ગવડે સ્ત્રીઓને મેહિત કરી વિષયસુખ ભેગવે છે તે પુરૂષ કાળે કરીને પણ પરસ્ત્રીઓને છેડતું નથી. તેમજ ગમ્ય કે અગમ્ય સ્ત્રીને પણ કોઈ વખત ત્યાગ કરતો નથી, તેથી તે પાપી પુરૂષ આલોકમાં પણ અસહ્ય દુ:ખ ભોગવે છે, તેમજ તેને દૌભગ્યની દિવસે દિવસે વૃદ્ધિ થાય છે. વળી સર્વ લેકેને અનિષ્ટ થાય છે. અને દર્ભાગ્યના તીવ્ર દુ:ખથી પીડાતે છતે ભયંકર સંસાર અટવીમાં વારંવાર ભ્રમણ કરે છે. તેને ન્યાયથી પ્રાપ્ત થએલા ભગો પણ ભયદાયક અને કર્મ બંધનના હેતુ થાય છે. તે પછી ઉન્માર્ગ પણે સેવેલા અને દુર્ગુણેથી વ્યાપ્ત એવા ભેગેના તે વાત જ શી કરવી? વળી અન્ય કોઈપણ ગુણ ન હોય, પરંતુ જે કેવલ શીલગુણ હોય તે બસ છે, કે જેથી પ્રાણીઓનાં દરેક કાર્ય સિદ્ધ થાય છે. તેમજ જેઓ શીલગુણ રહિત હોય છે તેવા અધમ પુરૂષોની કીર્તિ અવશ્ય નષ્ટ થાય છે, અને પરાજય તથા કલંકાદિક અનેક દુઃખો તેના ઉપર અચિંત્ય આવી પડે છેવળી હે ભવ્ય પ્રાણીઓ ! આલોકમાં સર્વજ્ઞ ભગવાને પાંચ મહાપાપ કહ્યાં છે, જેના સેવનથી પાપ બુદ્ધિવાળા અધમ પુરૂષે ઘેર દુઃખના ભેગી થાય છે. જેમકે પ્રાણહિંસા, મૃષાવાદ, ચોરી, મિથુન અને હેટા આરંભવાળો પરિગ્રહ એ પાંચ મહાપાપ છે વિગેરે ધર્મદેશના સાંભળી સર્વ સભ્યજને વેરાગ્યમય થઈ ગયા. ત્યારબાદ દુર્ગ બે, હે ભગવન્! પાંચ મહા પાપોને મહારે ત્યાગ કરે છે. માટે મહને નિયમ આપે. જ્ઞાનિગુરૂએ સમ્યકત્વપૂર્વક તે નિયમ આપે. ત્યારબાદ મુનિને નમસ્કાર કરી દુર્ગ પિતાને ઘેર ગયે. શ્રાવક ધર્મનું સારી રીતે પાલન કરવા લાગ્યા. જેથી ધર્મના પ્રભાવવડે પ્રતિદિવસે તેની