________________
આપના જ ચરણોને વિષે વળગ્યો છું, માટે હે નાથ ! આપ કૃપા કરી મને તારે, તારે. (૭) ભવપ્રસાદેનેવાહમિયત પ્રાપિ ભુવમ્ ! ઔદાસીજોન મેદાની, તવ યુતમુપેક્ષિતુમ ૫૮
હે નાથ! આપની મહેરબાનીથી જ હું આટલી ભૂમિકાને-આપની સેવાની યોગ્યતાને પામ્યો છું, માટે હવે ઉદાસનપણામડે ઉપેક્ષા કરવી આપને યોગ્ય નથી. (૮). જ્ઞાતા તાત ! ત્વમેવૈક,-સ્વજો નાન્યઃ કૃપાપરા - નાન્ય મત્તઃ કૃપાપાત્ર–મેધ યજ્યકર્મઠક પલા
હે તાત! આપ જ એક જ્ઞાતા છે. આપનાથી અધિક બીજો કોઈ દયાળ નથી, અને મારાથી અધિક બીજે કઈ દયાપાત્ર નથી. કરવા લાયક કાર્યમાં આપ કુશળ છે. તેથી જે કરવા યોગ્ય હેય તે કરવામાં આપ તત્પર થાઓ. (૯)
પ્રકાશ સત્તરમે સ્વતં દુક્ત ગર્વન, સુતં ચાનુમોદયના નાથ ! –ચ્ચરણી યામિ, શરણું શરણઝિતઃ ૧૫
હે નાથ! કરેલા દુષ્કૃતની ગહ કરતો અને કરેલા સુકૃતની અનુમોદના કરતો, અન્યથા શરણથી રહિત એવો હું આપના ચરણમાં શરણને અંગીકાર કરું છું. (૧)