________________
૩૪૪
૧૮ સા સથા વિનાશ માનવામાં સર્વથા અસતની ઉત્પત્તિ થવાની આપત્તિ
ન ભવાભાવે। ઉ સિદ્ધી ! ન તદુચ્છેદેડણુપ્પા । ન એવ' સમજસત્તા નાણામા ભવા । ન હેફલભાવે। । તસ્સ તહા સહાવકપ્પણમન્નુત્ત નિરાહારત્નયકએ નિગેણં
પ્રશ્ન :-સ`સારને અભાવ એ જ મેાક્ષ છે. અર્થાત્ જેમ દીપકના બુઝાઈ ગયા પછી પ્રકાશના સથા અભાવ થાય છે, તેમ સતિના ઉચ્છેદ (=સથા નાશ) થતાં સસારને અભાવ થાય છે, અને અને એ જ મેક્ષ છે, સ'તિ સ’સાર છે અને સંતતિના સર્વથા ઉચ્છેદ માક્ષ છે.
ઉત્તર :-નાસતો વિદ્યતે માવો, નાઙમાવો વિદ્યતે સતઃ = “ અસા (= સર્વથા અવિદ્યમાનના ) ભાવ ( ઉત્પત્તિ) ન થાય, અને સત્તા સ^થા અભાવ ( = નાશ) ન થાય” એવા નિયમ છે. જે વિદ્યમાન હોય તેની જ પર્યાયાંતરરૂપે ઉત્પત્તિ થાય. તથા સત્ના સવ થા અભાવ ન થાય, કિંતુ પર્યાયાંતર થાય. આ નિયમ હેાવા છતાં જો તમે સ‘તતિના સવ થા ઉચ્છેદ માનશે તેા ફ્રી પણ કયારેક સંતતિની અવશ્ય ઉત્પત્તિ થશે, એમ માનવાની આપત્તિ આવશે. કારણ કે જેમ સત્ના સવ થા ઉચ્છેદ થાય છે તેમ સથા અસની ઉત્પત્તિ પણ થાય.
પ્રશ્ન :-સર્વથા અસતની ઉત્પત્તિ થાય તેમાં શે વાંધા છે?