________________
૩૩૬
તહા ભવ્વત્તાઈભાવએ ! વિચિત્તમેઅ તહાક઼લભે એણ । નાવિચિત્તે, સહકારિભેએ તવિકૃખા તઐત્તિ, અણેગ તવા તત્તવા ! સ ખ એવં હરહેગતા, મિચ્છત્તમેસા, ન ઇત્તો વવત્થા । અણારિહુમે' !
(ભવ્યત્વ વગેરે સમાન હેાવા છતાં બધા જીવાં એક સાથે મેાક્ષમાં કેમ જતા નથી ? એ પ્રશ્નનું સમાધાન :) તથાભવ્યત્યાદિના કારણે બધા જીવે એકી સાથે મેાક્ષમાં જતા નથી. અહી તથાભવ્યત્વ એટલે તે તે રીતે ફૂલના પરિપાક કરનાર. આ તથાભવ્યત્વ વગેરે વિચિત્ર છે. કારણ કે તે તે રીતે ફૂલના ભેદ છે, અર્થાત કાલાદિના ભેદથી થનાર ફલ અલગ અલગ છે.
પ્રશ્ન : ભવ્યત્વ સમાન હોય, પણ સહકારીકારણના ભેદથી ફલભેદ થાય એમ ન બને ?
=
ઉત્તર : ના. તથાભવ્યત્યાદિ અવિચિત્ર – સમાન હાય તા સહકારી કારણનેા ભેદ ન થાય. કારણ કે સહકારી ભેદ તથાભવ્યાદિની અપેક્ષા રાખે છે. અર્થાત્ તથા ભવ્યત્વાદિ પ્રમાણે સહકારી કારણના ચેગ છે. એટલે તથા ભવ્યત્વ વગેરે સમાન હાય તેા સહકારી કારણ પણ સમાન હોય. સહકારી કારણ સમાન નથી માટે તથા ભવ્યત્વ વગેરે સમાન નથી.
જો સહકારીભેદને તથા ભવ્યત્વાદ્રિની અપેક્ષા રાખવાના સ્વભાવ ન હોય તે સહકારી કારણના જુદા