________________
૩૩૫ ૧૦ સિદ્ધો સુખ બુદ્ધિથી ગમ્યા નથી. - એવં સુહુમએ, ન તત્તઓ ઈયરેણુ ગમ્મઈ ! જઈસુહ વ. અજઈ ! “આગાહે વ રોગિત્તિ વિભાસા અર્ચિતમે સરવેણી
આ પ્રમાણે સિદ્ધસુખ સૂક્ષ્મ છે, પરમાર્થથી સિદ્ધ સિવાય બીજાથી અનુભવી શકાતું નથી. જેમ સાધુ સિવાય બીજો જીવ સાધુનું સુખ ન અનુભવી શકે, જેમ. રેગી આરોગ્યનું સુખ ન અનુભવી શકે, આ પ્રમાણે વિભાષા કરવી, એટલે કે આ બે દૃષ્ટાંતની જેમ સિદ્ધસુખમાં પણ કહેવું, અર્થાત તે રીતે અસિદ્ધ સિદ્ધસુખ ન અનુભવી શકે સિદ્ધસુખ સ્વરૂપથી અચિંત્ય છે, અર્થાત સિદ્ધસુખનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે, કારણ કે તે પરમાર્થથી બુદ્ધિને વિષય નથી.
૧૧ સિદ્ધસુખ અને સિદ્ધોને કાળા - સાઈ–ઉપજજવસિ એગસિદ્ધાવિકખાઓ ! પવાહ અણાઈ ! તેવિ ભગવંતે એવું !
સિદ્ધસુખ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત છે, પ્રવાહથી અનાદિ છે. સિદ્ધ ભગવંતે પણ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત અને પ્રવાહની અપેક્ષાએ અનાદિઅનંત છે. ૧૨ સજીવોમાં ભવ્યત્વ સમાન હબ છતાં
તથાભવ્યત્વ ભિન્ન છે,