________________
૩૨૭
મુખ્ય પરાને સાધવા જ સફળ શુભ ક્રિયાવાન, સુંદર આકૃતિવાળા હોવાથી સમ ંતભદ્ર (બાહ્ય-અભ્યંતર અને આલાક-પરલેાક એમ બધી રીતે કલ્યાણવાળા ), અનુખાનામાં કયાંય ખામી ન હોવાથી સુપ્રણિધાન આદિના હેતુ, માહરૂપ અંધકારને દૂર કરવાના સ્વભાવવાળા હાવાથી મેહરૂપ અંધકાર માટે દીપક સમાન, રાગરૂપ રોગને પ્રતિકાર કરવામાં સમથ ચાગવાળા હોવાથી રાગરૂપ રોગ માટે વૈદ્ય સમાન,દ્વેષરૂપ અગ્નિને શાંત કરવાની શક્તિવાળા હવાથી દ્વેષરૂપ અગ્નિ માટે સમુદ્રસમાન તે • દીક્ષિત સ ંવેગની સિદ્ધિના કારણેાથી યુક્ત હવાથી સ ંવેગની સિદ્ધિ કરનાર બને છે.
「
૩૪. પાર્થ સાધનાનું કારણ
અચિતચિંતામણિક` । સ એવ’પરપરત્થસાહએ, તહા કરુણાભાવ,અણેહિ ભવહિ વિમુચ્ચમાણે પાવકશ્રુણા, ધવદ્ઘમાણે અ સુહભાવેહ, અણુગભવિઆએ આરાણાએ પાણુ સવ્વુત્તમ ભવ । ચરમ અચરમભવહે', અવિગલપર પરત્નનિમિત્ત 1
ખીજા જીવાના સુખનુ કારણ હાવાથી અચિંત્યચિંતામણિ સમાન તે દીક્ષિત આ રીતે ધર્માંદાન વડે મુખ્ય પરાથના સાધક અને છે. કારણ કે પ્રધાન ભવ્યત્વના કારણે વિશિષ્ટ કરુણાદિભાવાથી અનેક ભવામાં જ્ઞાનાવરણીયાદિ પાપકમે થી અતિશય મૂકાતા અને સવે