________________
૩૨૫
આથી જ ( શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવર્તક હેવાથી આ પ્રવૃત્તિમાં અશુભ કર્મો નિરનુબંધ હોવાથી પ્રવજયારૂપ શુભા ઉપાયને વેગ થવાના કારણે પ્રાયઃ૪ વિદન આવતું નથી. (સાનુબંધ અશુભ કર્મવાળાને પ્રવ્રજ્યારૂપ શુભ ઉપાયને વેગ ન થાય.)
૩૦. ઇષ્ટ સિદ્ધિનું કારણ અકિખત્તાઓ ઈમે ભેગા ભાવારાહણાઓ ! તહ તઓ સમ્મ પવત્તઈ, નિપફાયઈ અણુઉલે છે
જન્માંતરમાં પ્રવજ્યા ઉપર બહુમાન આદિ દ્વારા ભાવથી તે પ્રવજ્યાના શુભ વ્યાપારને સ્વીકાર કરી જ લીધો છે. ભાવથી સ્વીકાર કરી લીધો હોવાથી સમ્યક પ્રવૃત્તિ કરે છે. આથી અનાકુલપણે ઈષ્ટને સિદ્ધ કરે છે.
૩૧ સુકિયાનું સ્વરૂપ એવં કિરિઆ “સુકિરિઆ એગતનિકલંકા - નિકલંકÖસાહિઆ તહા સુહાણબંધા, ઉત્તરૂત્તરજોગસિદિધએ !
સમ્યજ્ઞાન પૂર્વક ઉચિત રીતે શરૂ કરેલી ક્રિયા સુક્રિયા બને છે. આ સુકિયા નિરતિચાર હોવાથી નિષ્કલંક
કર્મવિચિત્રતાના કારણે મેઘકુમાર આદિની જેમ કોઈકને વિઘ પણ આવે, આથી અહીં પ્રાયઃ કહ્યું છે,