________________
૨૬૫
પૂજા કરવાના ભાવ પણ મહા-ફુલવાલા છે. સુચ્ચઇ દુગ્ગયનારી, જગદ્ગુરુણા સિંદુવારકુસુમેહિં ! `આપણિહાણેહિ, ઉપ્પન્ના તિયસલેગમિ ૧૦પા
સાંભલીએ છીએ કે, દરીદ્રિ એવી એક સ્ત્રી સિદુવારના પુષ્પાએ કરીને પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી. એકાગ્રતાથી ત્રિશલાક જે દેવલાક, તેને વિષે ઉત્પન્ન થઈ. ૧૦પા
ગુરુવંદન કરવાનું ફુલ.
તિત્શયરત્ત' સમ્મત્ત-ખાઇય' સત્તમી તઇયાએ । વંદણુઅણુ વિહિણા, બદ્ધ ચદસારસીહેણુ ૧૦૬ા
તીર્થંકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકના બંધ (એ ત્રણ વાનાં) વિધિપૂર્ણાંક વંદન કરવાથી કૃષ્ણે ઉપાર્જન કર્યાં. ૫૧૦૬મા
દ્રવ્યસ્તવનું સ્થાપન,
અકસિણુપવત્તગાણું,વિરયાવિરયાણુ એસ ખલુ જુત્તો સંસારપયકરણે, દન્વત્થએ કૂવા ૧૦૭ા
સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્ત્તલા એવા વિતાવિરત જે શ્રાવકો, તેને સંસાર પાતલેા કરવાને અર્થ 'દ્રવ્યસ્તવ (આચરણીય છે.) તેને વિષે કૂવાનુ' દૃષ્ટાંત જાણવું. ૫૧૦૭ણા