SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઘર ઘર બાજ ન બજે, કહત પુકાર પુકાર | પ્રભુ વિસારે પશુ મળે, પડત ચામ પર માર પરા કુણ આપણે કુણ પારકે, કુણુ વૈરી કુણ મિત્ત રાગ દ્વેષ ટાળી કરી, ધર સમતા એક ચિત્ત પિયા દેખત સબ જગ જાત હૈ, થિર ન રહે કેય ! એવું જાણું ભલું કીજીયે, હૈયે વિમાસી જેય ૫૪ જે વચને પર દુઃખ હવે, જેહથી થાય પ્રાણઘાત ! કુલેશ પડે નિજ આત્મા, તજ ઉત્તમ એ વાત પપા ઇચ્છાથી નવિ સંપજે, રોયે વિપદ ન જય ! પણ અજ્ઞાની જીવને કર્મ બંધ બહુ થાય પદા અધિકાર પામી જગતમાં કર્યો ન પર ઉપકાર ! અધિકારમાંથી અ ગયો, પાછળ રહ્ય ધિકાર પછી કલ્યાણ ઈચ્છે વિશ્વનું, સહુ પ્રાણી પર મમતા ધરો ! સંતાપ સહુના પરિહર, પરમાર્થનાં કાર્યો કરે છે નિજ સ્વાર્થ માટે અન્યપર, નહિ દ્રોહ કિંચિત મન ઘરો, ત્યાગો પરસ્પર વૈરને, આધિ અવરની અપહરો ૫૮
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy