________________
૨૦૩
સર્વ જગ જેતુને સમ ગણે,
સમ ગણે તૃણ મણિ ભાવ રે . મુગતિ સંસાર બિહુ સમ ગણે,
| મુણે ભવજલ નિધિ નાવ રે ૪પા માન અપમાન ચિત્ત સમ ગણે,
સમ ગણે કનક પાષાણ રે .. વંદક નિંદક સમ ગણે, ઈ હોય તું જાણું રે ૪૬. બહુ જન મળીને જે કરે, તે એકથી નવિ થાય છે સાવરણી ઘર સ્વચ્છ કરે, એક સળીથી શું થાય? અશક્ત પણ સિદ્િધ મેળવે, કરે જે સંપ સંબંધ છે. જાય આંધળે કાશીએ, ધરી લુલાને બંધ ૪૮ સજજન દુર્જન જાણીએ, જબ મુખ બોલે વાણ સજજન મુખ અમૃત ઝરે, દુર્જન વિષની ખાણ ૪ સ્ત્રી પીયર, નર સાસરે, સંજમીઆ સુવિલાસ પળ પળ થાએ અળખામણું, બે માંડે થિર વાસ પ૦ મોહ વિકલ એ જીવકું, પુણલ મોહ અપાર પણ ઇતને સમજે નહિ, ઈણમેં કછુ ન સાર પરા