________________
૨૦૦
r૧૮ા
૫૧૯૧
મ્હારૂ મ્હારૂ` શુ` કરે, જગતમાં ત્હારૂં કાણુ ? । વિચાર કર પરલેાકના, ત્હારૂં થશે કાણું ? કાતર સમદુન કહ્યા, સજ્જન સાય સમાન । કાતર કાપી જુદા કરે, સાય કરે સધાન વડા વડાઇ ના કરે, વડા ન બેાલે ખેાલ ! હીરા મુખસે ના કહે, લાખ હમારા માલ પરન જન્મ ધરી આ જગતમાં, મેળવીએ શેા સાર । હૃદય વિચારી બેય તુ, કર તું આમ સાર રા પૂજા કરી જિનરાજની, ખામણા કરા શુભભાવ । સાધર્મિ વાત્સલ્ય ખતેકરા, એહ છે મુક્તિના દાવાર રા લેાક કહે લખપતિ થયા, પણ શું પામ્યા ખેલ ! તુજ સાથે શું આવશે, તપાસ તારા મેળ ારા હાથ ઘસે ભાંયે આહડે, ભે તાળુ દીધ । મરણ વેળાએ સાંભરે, હા–મે ધર્મ ન કીધરજા શુ લઈ આવ્યા સાથમાં, શું લઈ નિકલનાર । બાંધી મુઠી આવીયા, ખાલી હાથ જનાર ગરપા ચાગ અસંખ્ય છે જિન કહ્યા,
નવપદ મુખ્ય તે જાણા રે । એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણાં રે ૨૬ા