SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ વિધિજજતા અક્ષય, - જન્મજરામરતિખિકુતેહિ ! દુહમહયંતિ ઘોર, સંસારે સંસદંત જિઆ ૮૮ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતા જ જન્મ, જરા અને મરણ રૂપ તીણ ભાલાઓ વડે વારંવાર વિંધાઈ નિરંતર ઘર દુઃખ અનુભવે છે. (૮૮), તહવિ ખણુપિ યાવિ હુ, - અન્નાણુભુયંગડકિયા જીવા : સંસારચારગાએ, ન ય ઊંગ્વિજતિ મૂઢમણુ ૮૯ પણ મૂઢ મનવાળા અને અજ્ઞાન રૂપ સર્ષે ડસેલા છે કે ઈ વખત પણ સંસારરૂપ બંદિખાનાથી ક્ષણ પણ ઉદ્વેગ પામતા નથી. (૮૯) કીલસિ ! કિમંતવેલ, સરીરવાવાઈ જત્થ પઈસમયે કાલરફઘડીહિં, સો સિજજઈ જીવિયહ પ૯ હે જીવ! જે શરીર રૂપી વાવમાં સમયે સમયે કાળ રૂપ રેટની ઘડીઓ વડે જીવિત રૂપી જળને પ્રવાહ શોષાઈ જાય છે તે શરીર રૂપ વાવમાં તું કેટલા કાળ સુધી ફ્રીડા. કરીશ? (૯૦) રે જીવ ! બુજઝ મા મુક્ઝ, મા પમાય કરેસિ રે પાવ ! કિ પરલોએ ગુરુદુકુખભાયણું હાહિસિ અયાણ! વ, તે. સં. ૧૩.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy