________________
૧૩૩
ઉપર શાહીના ચા ફેરવાયા છે. સંચમને જલાંજલિ અપાઈ છે. ગુણેાના સમુહ રૂપી બગીચાને દાવાનળ દેવરાચે છે. સકળ આપત્તિઓને (આવવા) સ ંકેત કરાચે છે. અને મેાક્ષ નગરીના આરણે મજબુત કમાડ (બંધ) કરાયેા છે, (૩૭) વ્યાધવ્યાલજલાનલાદિવિપદન્તેષાં વ્રજન્તિ ક્ષય, કલ્યાણાનિ સમુલ્લસન્તિ વિષુધા:
સાન્નિધ્યમધ્યાસતે।
ધર્મ : પ્રણશ્યત્યધ',
નિર્વાણસુખાનિ સનિદધતે યે શીલમાબિતે ૧૩૮ા
જે મનુષ્યે શિયળ વ્રતને ધારણ કરે છે તેઓને વાઘ, હાથી (સર્પ) પાણી અને અગ્નિ વિગેરેની આપત્તિએ નાશ પામે છે. કલ્યાણા વૃદ્ધિગત થાય છે. દેવતાઓ નજીકમાં રહે છે, કી િવિસ્તાર પામે છે, ધ વૃદ્ધિ પામે છે, પાપ નાશ પામે છે અને સ્વગ તથા માક્ષનાં સુખા પાસે આવે છે. (૩૮)
કીર્ત્તિ : સ્ફૂર્ત્તિમિયત્તિ યાત્યુપચય
હરિત કુલકલક` સુ`પતે પાપપક, મુક્તમુપચિનેાતિ શ્લાધ્યતામાતનાતિ । નમયતિ સુરવર્ગ હન્તિ દુર્ગાપસ, રચયિત શુચિશીલ સ્વમાક્ષૌ સલીલમ્ ૫૩૯૧૧