________________
૧૧૭
ગ્રહણ કરે છે અને મેરૂ પર્વત સમાન ઉંચા હસ્તીને વેચી દઈને ગધેડાને ખરીદે છે. (૬) અપારે સંસારે કથમપિ સમાસા નૃભવ, ન ધર્મ યઃ કુર્યાદ્ વિષયસુખતૃષ્ણતરલિતઃ | બ્રડનું પારાવારે પ્રવરમપહાય પ્રવાહનું, સ મુખ્ય મૂખૂણામુપલમુપલબ્ધ પ્રયતતે |
જે માનવ આ અનંત સંસારમાં મહા કટે માનવભવ મેળવીને વિષય સુખની તૃષ્ણાથી ચલાયમાન થઈ ધર્મને કરતે નથી તે મૂર્ખ શિરોમણી સમુદ્રમાં ડુબવા છતાં શ્રેષ્ઠ વહાણને છેડી દઈ પત્થરને પકડવાને યત્ન કરે છે. (૭) ભક્તિ તીર્થકરે ગુરી જિનમત સ ચ હિંસાવૃત, તેયાબ્રહ્મપરિગ્રહાછુપરમ ક્રોધારીણું યમ્ સૌજન્ય ગુણિસંગમિન્દ્રિયદમ દાન તપ ભાવના, વૈરાગ્ય ચ કુરબ્ધ નિર્વતિપદે
યદ્યસ્તિ ગતું મન: ૮ - જે શિવપદ પામવાને ઇચ્છા હોય તે શ્રી તીર્થકર દેવ, ગુરુ, જિનશાસન અને સંઘ આ ચારેની ભક્તિ કરે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેનો ત્યાગ કરે. ક્રોધ વગેરે શત્રુઓ ઉપર યે મેળવ, પ્રાણી