________________
જેય સારી રીતે જોતાં પણ કેળાં (કીડાયાં ક્યાંય પણ સારા દેખાતું નથી તેમ ઇંદ્રિયના વિષયોમાં પણ સારી રીતે તપાસતાં લેશ પણ સુખ દેખાતું નથી. (૩૫) સિગારતરંગાએ, વિલાસવેલાઈ જુવ્વણુજલાએ ! કે કે જયંમિ પુરિસા, નારીનઈએ ન બુડુંતિ ૩૬ાા
શૃંગારરૂપી તરંગવાળી,વિલાસરૂપી પ્રવાહવાળી અને જુબાની રૂપી જલવાળી નારીરૂપી નદીમાં જગતની અંદર કયા ક્યા પુરૂષે નથી ડૂબતા? (૩૬) ' સાઅસરી દુરિઅદરી, ક્વડકુડી મહિલિ કિલે કરી ! વઈરવિયાયણઅરણી,
દુખખાણી સુખપડિવખા ૩છા આ જગતમાં સ્ત્રી તે શેકની નદી છે, પાપની ગુફા છે, કપટની કુંડી છે, કલેશની કરનારી છે, વૈરરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ઠ સરખી દુઃખની ખાણ છે અને સુખને કિનારી છે. (૨૭) અમુણિઅમણુપરિકમે,
સમ્મ કો નામ નાસિ તરઈ વિમ્પસરપસરોહ, દિગ્ઝિહે મયચ્છીણું ૩૮
નથી જાણ્યું મનનું પરાક્રમ જેણે એ કયે પુરુષ સ્ત્રીઓના ફેકેલા કામરૂપ બાણના ફેલાતા સમૂહને અને દષ્ટિના કટાક્ષોને સમ્યક પ્રકારે નાશ કરવાને સમર્થ છે? (૩૮)